________________
અભયકુમાર
વેણાતટ નામે ગામ હતું. ત્યાં હતો એક છોકરો. તેનું નામ અભય. તે બહુજ ચાલાક, બહુજ હોંશિયાર. શું ભણવામાં ! શું રમવામાં !
તે એક દિવસ રમવા ગયો. ત્યાં દાવ માટે લડાઈ થઈ. તેમાં એક જણ બેઃ “બેસ, બેસ નબાપા બહુ જોર શેનું કરે છે? ” અભય કહે, “ વિચારીને બોલ. મારા પિતા એ રહ્યા. શું ભદ્રશેઠને નથી ઓળખતો?” પેલે કહે, “એ તો તારી માને પિતા છે. તારે પિતા ક્યાં છે?'
અભય ઘેર આવી પિતાની મા નંદાને પૂછવા લાગ્યાઃ “બા ! મારા પિતાજી કયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com