________________
રૌનક મહેલની રાજખટપટ
ફકીરે પાતાના ફ્રિકામાંથી તરવાર અને તમંચા કાઢી ઇકામુદ્દોલાના હાથમાં મૂકયા અને કહ્યું:—
ex
“જલદી આ પહેરેગીરના કપડાં પહેરી લ્યા, અને આ હથીઆર લઈ રવાના થા. યા મેરે મૌલા ! આજ મેં શું નથી કર્યું? આજ એક જાસૂસને નાસી છૂટવામાં મદદ કરી, આજ મેં મલેક સુખારકને કોઇની સાથે લગ્ન કરાવી આપ્યાં. આજ કેટલાની આંખમાં ધૂળ નાખી! અહાહા! કીરના મુકદરમાં પણ શું લખ્યું છે! હાં, હજરત ! હવે એક પળ પણ ગુમાવવી જોખમ ભરેલી છે. જેમ ખને તેમ અહીંથી ભાગે. પણ હા, ત્યાર પહેલાં એક વાત કહેવાની છે. પ્યારે ઇંક્રામુદ્દોલા આપ એક સાચા સિદ્ધસાલાર છે. આપનાર મને પૂરેપૂરું યુકિન છે, તેથી જ આ વાત હું તમને કહું છું, નહિ તે જાણીબુજીને મારી ગરદન આપના હાથમાં સોંપું નહિ. ખુદાનું કરવું હશે તે આપણે ઘેાડા વખતમાં પાછા ફરીથી મળીશું. આપને આ હકીકત કહેવામાં લાભ છે.”
એટલું કહી તે કીરે ઇંક્રામુદ્દોલાના કાનમાં કંઈ શબ્દો ક્યા; સાંભળતાંની વાર ઇંકામુદ્દોલાના ચેહેરાપર ચમની છટા જણાઈ. તેની આંખમાં તરલ તેજ ખેલવા લાગ્યું; તેની કીકીએ હર્ષથી નાચવા લાગી; આનન્દુ અને આશ્ચર્યની છટા ચેહેરાપર રમવા લાગી. તેનામાં એકાએક સ્ફૂર્તિ આવી અને તે ક્ષ્મીરને ખાસી પડ્યો. તરત જ વસ્તુસ્થિતિનું ભાન થતાં છૂટા થયા, અને તે પહેરેગીરની પાધડી પહેરી ત્યાંથી ચાલી નીકળ્યા.
જમાલ સેઝનની સાથે વાતચીતમાં મશગુલ હતા. તે પટાંગણ વટાવી મુખ્ય દરવાજા આગળ આવ્યા. ખરું તેખમનું સ્થાન અહીંજ હતું અને અહીં સંત્રીએ તેની પાસે સંકેત રાખ્યું માગ્યા. ફકીરે તેને તે આગમચથીજ જણાવી દીધા હતા, તેથી તેણે જવાબમાં ‘હિફાજત’ રાખ્ત કહ્યો, અને તે સહીસલામત ત્યાંથી પસાર થયા. બહાર આવતાંની વાર ભયભીત હરણ જેમ વેગથી નાસે તેમ તે નાસવા લાગ્યા. રસ્તામાં અંધારું હતું. વખતે તેના પગને ઠાકર લાગતી હતી, પણ કશાની પરવા કર્યાં વગર તે એકેશ્વાસે માર્ગ કાપવા લાગ્યા. તેણે મહેલને દૂર મૂકી દીધા. માત્ર તેના ઉપરના ભાગપરથી ઝાંખા દીવા જાતેા હતે. આમ ઇકામુદ્દૌલા નિર્દિષ્ટ સ્થાને આવી પહોંચ્યા. ત્યાં એક ઝાડની નીચે ધેડાને સજ્જ જોયે.
તે આવી પહોંચ્યા કે તરત જ એક શ્વેતવસ્ત્રધારી મનુષ્ય તેની પાસે આવ્યા. તેને જોતાં જ તે એસ્થેા:
“કાણુ ? બી ખયંન્નિસા ! આપ અહીં ?”
“જી, હુન્ત્રે વાલા ! આપની ખાંદી. હજરત ! મને પૂરેપુરું ચકિન હતું કે આપ જરૂર આવશે, અને મારા શબ્દને પાછા ઠેલા નહિ. પ્યારે ! મને આપની ખાત્રી હતી. જીએ, હું એકલી આટલી રાતે અહીં આવી છું. ત આપના પાક મહાખતની પ્યાસી છું. આપનાં મોંએથી માત્ર બે શબ્દ સાંભળવા ઇંતેજાર છું. કહો, હેા, આપ અહીંથી કયાં જવા માંગે છે ? હું પણ પાછળ આપને આવી મળું છું, મારી સધળી ઉમેદ્ન આપનાપર છે. આપ સમ લ્યા કે, મને આપની બીબી કરશે।. હું કાંઈ ચાતી નથી. માત્ર આપના દિદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com