________________
રસૈનક મહેલની રાજખટપટ
અક્ષર ખાલ્યા વગર ત્યાંથી ગ્રૂપચૂપ ચાલી ગયા. તે સમજ્યા કે, આજ આકાએ કાંતા શરાખ વધારે લીધેા છે, કે કાંતા કંઈ અવનવા અનાવ બન્યા છે. અત્યારે છેડવામાં માલ નથી. જો કામ પડશે તે ઘણાય ખેલાવશે.’
૯૪
સલેક સુખારક દિગ્મૂઢની પેઠે કેટલી વાર સુધી ત્યાંને ત્યાં બેસી રહ્યો. આખરે તેને નિદ્રા આવી, અને તે ત્યાંજ લેટી ગયા. સવારે સૂર્યનારાયણના વિશ્મ તે મકાનની, ખારીમાં પ્રવેશ કરી તેમાંના અંધારને દૂર કરવા લાગ્યાં. ત્યારખાદ તે ત્યાંથી ઉઠયા. નાકરને ખેાલાવી પેાતાની જરૂરી ચીજો મંગાવી મોંધાયું. મગજના રશાંત પડવાથી તેની વૃત્તિ કંઇક અંશે શાંત પડી ગઈ હતી. કાગળ મળેા ચા ન મળેા, પણ તેણે પેાતાના નિશ્ચય કરી લીધા હતા, અને તે એ, કે દિલશાદખાનમને મહાત કરવી.
}Z
પ્રકરણ ૧૦ સું શાદી મંજૂર
મલેક સુખારક પ્રાતઃકાર્યેથી પરવાર્યો કે તરતજ સુલ્તાન કુલિખાંના પ્રાસાદ તરફ્ જવા નીકળ્યા. હજી સૂર્ય બહુ ઉંચે ચઢચો ન હતા. મંદ મૃદુ પવન વેહેતા હતા, અને માણસના શરીરને તાજગી અને મગજને શીતળતા અર્પતા હતા. સવારના મનેાહારી દૃશ્યથી અને મંદ સમીરના પ્રસરણથી તેના વિચાર શાંત પડ્યા હતા. પેાતાને પાસેા કેમ ફેંકવા અને દાવ શી રીતે સાધવા, તેને તેણે પૂર્ણ વિચાર કર્યો હતા. આખરે તે સુલ્તાન કુલિખાંના ભવ્ય પ્રાસાદ આગળ આવી પહોંચ્યા; પટાંગણમાં ઘેાડાપરથી ઉતરી, ધાડા પેાતાના માણસને સ્વાધીન કરી, વ મેાકલાવી. ઘેાડી વારમાં જવાબ આવ્યા કે, પધારા,' અને મલેક સુખારક, કુલિખાંની સમક્ષ હાજર થયા.
કુલિખાં સામેા લેવા ઉડયેા. બન્ને જણે ફારસી અદબથી સલામ ગુજારી, અને એકમેકની ખબર પૂછી. બાદમાં સુલ્તાન કુલિખાંએ પૂછ્યું:~ “આજ અત્યારમાં આપની સવારી આ તરફ ? ”
મલેક સુખારકે એકાક્ષરી જવાબ આપ્યા, “હા”
કાંઈ કામ નિમિત્તે, કે સહજ ? ”
કામ વગર કાઈ કાઇને ત્યાં ભાગ્યેજ જાય છે.
ત્યારે એમ કહેાને આપ કંઈ મતલખસર પધાર્યા છે, એમ અનુમાન વ્રુ કંઈ ખાટું નથી.”
“નહિ, હુજૂર !” મલેક સુખારકે કહ્યું, “આપનું અનુમાન ખરાખર છે, આપના અંદાજ કાઈ દિવસ ચૂક્યા છે કે, આજે ચૂકે ?”
વા, ત્યારે ક્માવા. આપ શા કાર્ય પરત્વે આટલા વેહેલા પધાર્યા છે? શું પાયતખ્તથી કંઈ અગત્યના સમાચાર આવ્યા છે?”
“નહિ, તેમ કંઈ નથી. આપને એક અ ગુજારી હતી તે ખાખત ક્રીથી આપને કંઈ કહેવા માટે આવેલ છું.”
“ક્યી ખાખત ?” સુલ્તાન કુલીખાંએ આશ્ચર્ય પામી પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com