________________
નિશ્ચય
૩૫
પ્યારા શૌહર !” બેગમે ચોંકીને કહ્યું, “એવા શે! પ્રપંચ રચ્યા છે ? કાણ જાણે આપ આવ્યા ત્યારથી આજ કંઈ ઉંડા વિચારમાં હા એમ જણાવ છે. મેં આવતાંની વાર નહેાતું કહ્યું ?”
“ખીખી ! તું ચતુર છે; તું ખરાખર તાડી ગઈ. આજ કંઈ અવનવા ખનાવ બન્યા છે. હું આજ સૂધી નહાતા જાણતા કે, મુબારક આટલા ઉંડા પાણીમાં રમતેા હશે. હું આજ સુધી નહાતા જાણુ કે, તે આવે નીચ હશે. હા, દુશ્મન ! દુશ્મન દુશ્મનમાં પણ કેવા ફેર હાય છે? કાઈ ચેતાવી સામેથી વાહાર કરે છે, જ્યારે કાઇ ઉંધમાં છાનામાના ગળાપર છૂરી ફેરવે છે. મુબારક એવા નીચ માણસ છે.
<<
ભલેને તે નીચ હે। વા ખુદ્દ રાયતાન હેા. પ્યારે અબ્બા! એ નીચ આપને શું કરવાના છે?”
“અને કાસિમ ખરિદે મારાપર ાસુસી કરવા માટે મેાલ્યા છે. તેણે મારે માટે ખેાટી વાતે ફેલાવી છે. મારા નાશને માટે જાળ બિછાવી છે.” “એવી તે શી જાળ બિછાવી છે ! એ જાળને કેમ તાડવી, એ શું આપનાથી થાય એમ નથી ?”
“શી જાળ ? લા, સાંભળેા;” એટલું કહી સુલ્તાને બનેલી હકીકત કહી સંભળાવી.
બધી વાત સાંભળ્યા પછી બેગમ ખેાલી:- તે શું આપ આ દુશ્મનેજાનને મારી બેટી આપવા કહા છે, પ્યારા ! આપ કહેતા હતા કે હું બેટીને પ્રાણથી વધારે ચાહું છું, તે શું આપને ચાહુ આવેા છે ?”
“બીબી !
આ દુનિયામાં કેટલીક ચીજ પ્રાણથી પણ વધારે પ્યારી હેાય છે.” “પ્રાણથી પ્યારી ચીજ! એવી ચીજ કયી છે?” “દિન, ઇમાન, આશ્રુ, ચકીન, કાલ.”
“દિન તે ઇમાનને આ વાત સાથે નિસ્બત નથી.”
“બુલ, પણ એમ ન કરવાથી મારી બેઆબરુ થાય છે.”
“આપની બેઆબરુ માટે એક શયતાનને ત્યાં મારી ભાળી બેટી આપવા તૈયાર થાવ છે? આખરું ! આખરે તે ખેટીને આપવામાં નથી સમાઈ, પણ એવાને ત્યાં શાદી થઈ હાય તા તે તેાડી નાંખવામાં છે.”
“અમ્મા ! એમ ન ખેલ, ” દિલશાદખાનમ ખેલી ઉઠી. “ો મારા જવાથી અમ્માનનની આખરું ખચતી હેાય, તે ભલે તેમ થવા દે. મારી કુરબાંનીથી એ શયતાનની આગ બુઝાતી હેાય તે તેમ થવા દો. અબ્બાજાન! આપનું કહેવું મન્સૂર કરૂં છું. આપ દિલ ચાહાય ત્યાં આપ આપની આ બેટીને માકલી આપેા. બુલ, મજૂર, હું રાજી છું. ઇન્સાનનું ધાર્યું શું થાય છે? થવાનું તે મુદરમાં હાય તેજ થાય છે.”
બેટી ! મારી નૂરેનજર ! શાખાશ છે, બેટા ! ચાદ રાખજે કે, હું મારા વચનથી નહિ ŕ. દિકરી! અહા! મને આ શું સૂઝ્યું? જો તેં આજે ના કહી હેાત, મારી વાતને ઈન્કાર કર્યો હેાત, તેા જૂદી વાત હતી; પણ જે તારામાં રેહેમ એટલી તારા જઇફ પિતાપર છે તેા તારા પિતાને પણ તારે માટે માન છે. એ સંગદિલ શયતાન ! તું ફાવે તે કર, શાહને ગમેતેમ ભંભેર, મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com