________________
કપટીના ફંદ
કરતા નથી ? આપને શું હરત ? આ તેલંગણમાં દરેક આદમી આપની કમાન્ યશ ઉઠાવવા રાજી છે. સરદારા સહાય આપવા કબુલ છે”
“એવી કબુલાત પર હું ઠોકર મારું છું.”
“આપ પસ્તાશે; હુન્નુર મારા શબ્દને પાછળથી યાદ કરશે. બાજી હાથમાંથી ગયેલી પાછી આવશે નહિ. પણ, હા, હું ભૂલ્યા. હજરત દિલશાદ ખાનમ અહીં પધાર્યાં હતાં. તેએએ આપને માટે આવેલા એક જરૂરી શાહી કા મને આપી ગયાં છે.”
“શું દિલારા ? ખુદ પાતે આવી હતી.”
જી હાં.”
“તા અવશ્ય તે રુકામાં કંઈ જરૂરી ખાખત હાવી જોઇએ, મલેક મુખારકે તે કક્કા સુલ્તાન કુલીખાંના હાથમાં મૂકયા.
ઘેરાયલી આંખાએ સુલ્તાન કુલીખાંએ તે લિફાફાને ફડચો. અંદરથી કાગળ કાઢી તેના પર નજર કરી; આખરે તે ાને હાથવતી ચાળી નીચે નાખી દીધા અને કહ્યું:-~-~ “અલ્હમદુલિલ્લાહ ! આ વાત; મારી વફાદારીનું આ અંજામ ? ચા પાક પરવરદેગાર !”
૧૯
લેક સુખારકના ચેહેરાપર સંતેષની છાયા છવાઈ. આજ તેના તદિરના સિતારા બુલંદ ભાસતા હતા. તેના એ ખ્યાલમાં પણ નહતું કે, તેના ફેંકેલા પાસેા સીધા પડશે. ઇંક્રામુદૌલાનું આવાગમન ખરાબર ચાગ્ય વખતસરનું હતું. એથી વધારે વખતસર પળે તે શાહી કકા આવી પહોંચ્યા હતા. આજ તેને તકદિરે યારી આપી હતી. તે ચેતી ગયા કે, તેના શબ્દોની જે અસર થતી નથી, તેથી હજારગણી અસર આ કાગળના ટુકડાથી થવાની છે.
“હુન્નુરેવાલા ! શું કામાં કંઈ માઠા સમાચાર છે ?” સુખારકે પૂછ્યું. “હું નહાતા ધારતા કે, મારી વફાદારીનું આ અંજામ આવશે.” “હુન્નર, હુન્ત્ર ! શું છે? એવી શી મામત છે ”
“લેક! વાંચ આ શાહી ફરમાન,” એટલું કહી સુલ્તાન કુલીખાંએ તે ક સુખારકના હાથમાં મૂકયા.
સુખારક તે કાગળ વાંચવા લાગ્યા:
((
........
....આપના સંબંધમાં માદ્દશાહ સલામતના કાનપર અનેક અવા આવી છે. આપ ઘણા લાંખા વખત થયાં સાનતની સામે બગાવત કરવાના પ્રપંચ રચી રહ્યા છે. એવું નસરતખાં, રાશનઅલી આદિ સરદારાનું કહેવું છે. તેમનું વળી એમ પણ કહેવું છે કે, આ મામતની પૂરતી સબૂત તેમની પાસે છે. આપે પાસેના કાર રાજ્યના રાજાની સાથે મળી સલ્તનતના વિદ્નેહી ઉમરાવાને સહાય આપવાનું કબુલ કર્યું છે. જો કે
............
આ ઉપરાંત કેટલીક ખીના શાહને કાને નાંખવામાં આવી છે, પરંતુ શાહને આપની વફાદારી અને ઇમાનદારીને પાકા ભસે છે. શાહુ આપને રાજ્યના એક સ્વામીભકત ઉમરાવ લેખે છે. પરંતુ જ્યાં પૂરાવે આપની વિરુદ્ધ જતા હોય ત્યાં શાહની એવી મરજી છે કે, જ્યાં ચોક્કસ આદમીઓ આ ઇલ્બમ પૂરવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com