________________
કપટીને ફંદ
19. નાશ કરી, જે રાજ્યને વફાદાર છે તેમને દૂર કરી, પિતાના માણસના હાથમાં સત્તા આપી પિતાનું જોર વધારવા કેશેશ કરે છે. સરદારે વફાદાર નથી, એમ બતાવી શાહને ઉશ્કેરી, તેમની જડ કાપી નાખવાની પેરવી ચાલી રહી છે.”
એની સબૂત ?” “સબૂત હું આપું છું.” “આપ આ શીરાજી લ્યો.”
બને જણાએ જામ હેઠે માંડ્યા. મલેકની આંખેમાં કંઈ પણ નીશાની ખુમારી જણાતી નહતી, જ્યારે સુલ્તાન અલીખાની આંખો જાણે ઘેરાયેલી હોય તેમ જણાતી હતી. મલેકની આંખે પૂર્વવત્ ચંચળ હતી, અને તેની શેાધક દષ્ટિ સુલતાનની સામા વળી હતી. તે જોઈ શકે કે નીશાની અસર સુલતાનપર થવા લાગી છે. મલેક મુબારકે પુછયું –
“અમે ઈકામુદૌલાનું નામ સાંભળ્યું છે?”
હા, શા માટે નહિ? તે એક બહાદુર સિપહાલાર છે.” “તે આજ અહીં આવેલ છે.” “શું આ રોનક મહાલમાં?”
જી, હા.” : “શા માટે?
“રાજ્યમાં જે તેફાનનાં વાદળ ચઢી આવવા માંડ્યાં છે, તેની હકીક્ત આપને પિશ કરવા દસ્તુર દિનારખાએ મોકલેલ છેકાસિમ અરિદ પહેલાં આ સરદારની ખાનાખરાબી કરવા માંગે છે. તેના હાથમાંથી સર્વ સત્તા છીનવી લેવાની બાજી તેણે ગોઠવી છે. આ હકીક્ત દસ્તુર દિનારના જાણવામાં આવી છે. કાસિમ અરિદખાને ભેદ ટી ગયો છે. તે અને અજીજ-ઉલ મુક, કાસિમ હરિદખાની સામે થનાર છે. ઇઝામુદૌલા દસ્તુર દિનારખાં તરફથી એક ચકો લઈ આવ્યો છે. આપ કહે તે વાંચી સંભળાવું?”
“નહિ, મલેક, એની કંઈ જરૂર નથી. એ રુક્કાને બાળી નાખે”
“હજરત ! આપ જરા આ આપના ગુલામની અર્જપર ધ્યાન આપશે? ગમે તે હકીક્ત તે સકામાં છે, પણ સાંભળ્યા વગર બાળી નાંખવાથી શું ફાયદો આપ સાંભળે, પછી આપની મરજી આવે તેમ કરે.”
મને એની કંઈ જરૂર નથી. હું જાણું છું કે, મને બેઈમાન કરવાની આ સઘળી કોશિષ છે. ખયર !”
“કાસિમ અરિદનાં આજ કાલ એવી બાજી ખેલી રહ્યો છે કે, સલતનત નાશ પામવાની તૈયારીમાં છે. બાદશાહત મેળવવાની લાલસાએ તે આમ સરદારને એક પછી એક નાશ કરવાના કાવાદાવા રચી રહ્યો છે. નિમકહરામ સરદારને પિતાના પક્ષમાં લઈ, શાહના કાનમાં જહર કુંકી, બેવફાનું ઇજામ લગાડી વફાદાર અમીરોને પોતાના માર્ગમાંથી દૂર કરવા માગે છે. આજ આ બદહવસી વજીરે મને શિકારને માટે શોધી કાઢયો છે. મારી સત્તા અને આબરુપર છીણ મૂકવા માંડી છે. મને સલ્તનતના પાયતખ્તમાં બોલાવી મારી જે હાલત કરવા ઈરાદે તે રાખે છે, તે સર્વે બહાર પડી ગયા છે. હજરત ! આજ મારો વારે છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com