________________
જેઠાલાલ દેવશ'કર દવે રચિત લાકપ્રિય પુસ્તકા ભુત ભવિષ્ય અને વર્તમાનકાળની વાત જાણવી હેાય તે
ભવિષ્યવેત્તા ( આજન
)
યાને ભવિષ્ય જાણવાની વિદ્યા—આ નામનું પુસ્તક મગાવેશ. જે પુસ્તક ઉપરથી દરેક માણસ ભવિષ્યમાં શું બનશે તે જોઇ અને જાણી શકશે. તેમાં નીચે પ્રમાણે અનેક પ્રકરણા છે. કીં. રૂ. ૩-૦-૦ પાo ૦-૪-૦ પ્રા. ૧-૨-સંવત્સર, શક, માસ, અયન, શશી, ગ્રહેા, નક્ષત્રા, યાગ, કરણ, ચંદ્ર, વિગેરે જોવાની રીત. પ્રા. ર૩ તે દરેકમાં કરેલા શુભાશુભ કર્માનુ મૂળ, પ્રા. ૪ થી ૮, મહેાનાં મૂળ, નાની મોટી પતેાતી, અશુભ ગ્રહા, મહાદશા, દિનદશા, વિગેરે જોવાની રીત, પ્રા-૧૦-૧૧ તમામ પ્રકારના મહુરતા જો વાની રીત, પ્રા–૧૨ લેણાદેણી, તારા, નાડી, ધાની, ગણુ વિગેરે જોવાની રીત, પ્રા-૧૩ ચારાયેલી વસ્તુ જડશે કે કેમ તથા તે કર્યાં ગઇ છે તે જોવાની રીત, પ્રા. ૧૪ કાÖસિદ્ધિ માટે પ્રશ્ના એવાની રીત. પ્રા. ૧૫ જન્મ માસ વીગેરેનું કુળ, પ્રા. ૧૬ ચહેા, અને રાશી, શુભાશુભ, રૂપ, રંગ, મૈત્રી વિગેરે જોવાની રીત, પ્રા. ૧૭-૧૮ જન્માતરીની કુંડળી બનાવવાની તથા જોવાની રીત. ૧ લાથી ખારે ભાવનુ, ગ્રહોનુ રાશી વાર કુળ, દ્રષ્ટિનું ળ, અંગ્રેજી રીતે કુળ, પ્રા. ૧૯ ભારે બાવાનુ મિશ્રળ, ભાગ્યાય, દાસપણું, અધિખાતુ, રાગ, શ્રીસુખ, લગ્નનું સુખ, પ્રજાનું સુખ, જીંદગીનું, શરીરનું સુખ, અકસ્માત ધનપ્રાપ્તિ, રાજ્યલક્ષ્મી, વાહનનું, મકાનનું, માબાપનુ વિદ્યાનું, વંશનું, મિત્રનું, નપુષપણાનું, મુસારીનું, વ્યાપાર, નકરી, ધનસપત્તિનુ, સુખદુ:ખ કયારે મળે વિગેરે જેવાની રીત. પ્રા. ૨૦ મહાની સૃષ્ટિનુ કુળ, પ્રા. ૨૧ સ્ત્રીની જન્મ કુંડળી ઉપરથી સ્ત્રીનું, તેના પતિનુ, સધવા કે વિધવાનું, સુખ દુઃખ જોવાની રીત. પ્રા. ૨૨ થી ૨૭ હારા, દૃષ્ટાંણુ વિગેરે કુંડળી જોવાની રીત પ્ર.૨૮ સુ' આધાન બાબત, સ્ત્રી ગર્ભ ધારણ કરે કે કેમ, સ્ત્રી પુરૂષનુ મૃત્યુ, ગર્ભવતીને શું જન્મશે, હાથ પગ વગરનું બાળક અવતરવા ખાખત. પ્રા. ૨૯-જન્મ વખતે અધારૂં હતું કે દીવા હતા વિગેરે ખાત્રી કરવાની રીત, પ્રા. ૩૦-રાજયોગ અને તેનુ કુળ, પ્રા. ૩૧ થી ૩૩ નાભસ, પ્રવજ્યા, ચંદ્ર વિગેરે, યોગા અને તેનું મૂળ, પ્રા. ૩૪. બાળકના રીષ્ટ યાગ જોવાની રીત, પ્રા. ૩૫-૩૬, આયુષ્ય જોવાની રીત, કયારે કયા કારણથી મૃત્યુ થાય વિગેરે જોવાની રીત, પ્રા. ૩૭–૩૮, મનાવવાની રીત. પ્રા. ૩૯ શરીરપરની રેખા, નખ, તલ, માંસ માથુ વિગેરે ઉપરથી ભવિષ્ય એવાની રીત, પ્રા. ૪૦~સ્વપ્ન ઉપરથી ભવિષ્ય જાવાની રીત, પ્રા. ૪૧ મુ′ હસ્તાક્ષરા ઉપરથી ભવિષ્યળ, પ્રા. ૪૨ મુ વરસાદ વરસશે કે કેમ, ક્યારે વરસશે. અનાજના ભાવતાલની વધધટ, સુકાળ કે દુકાળ વગેરે જોવાની રીત. પ્રા. ૪૩ મું નાસિકાના સ્વર ઉપરથી ભવિષ્યની વાત જાણવાની રીત. પ્રા. ૪૪ મુ રમલશાસ્ત્ર ઉપરથી ધારેલી પૃચ્છા પુરી થશે કે કેમ, જશ મળશે કે કેમ, ધંધામાં લાભ થશે કે કેમ, વિગેરે ભવિષ્યની વાત જોવાની રીત.. રૂ.૩ અનેક અભિપ્રાયા મળ્યા છે.
વર્ષ
જેટાલાલ વશ કરવે. વ્યવસ્થાપક ભાગ્યાક્રય-અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com