SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રપુરની ભદ્રશ્યામાં મણીક અ હેતા મૂલ્ય ૨-૦-૦ પાસ્ટેજ જુદું મળવાનું ઠેકાણું:ધી ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ-કાઢ-મુંબઈ. મેસર્સ-દી. લક્ષ્મીદાસ એન્ડકમ્પની બજારગેટ, મુંબઈ. મેસર્સ-એન, એમ. ત્રિપાઠી એન્ડ કું પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ મેસર્સ-એલ. એમ ઠેર- કાલકાદેવી–મું. have revo પુસ્તીશ્યામ વીધ્રુવીન વા મડ અનેક જર્મન જાસુસાની કપટકળા આપે સાંભળી હશે, પરંતુ હિંદુસ્તાનના પ્રાચીન ઋતિહાસમાં એવા જાસુસેાની કપટલીલા અને તેમના શા હાલ થયા તે જાણવા આ પુસ્તક જરૂર વાંચો. આની બરાબરી કરે એવું નવલકથાનું પુસ્તક આજ કાલ બહાર પડ્યું હાય એમ અમારા જાણવામાં નથી. વસ્તુસંકલનાની અપૂર્વ ખૂખી, પ્રેમના પ્રસંગેનું મેાહક વર્ણન, અદ્ભુત રસની જમાવટ, શૂરાતન ઉત્પન્ન કરે તેવાં યુદ્ધના આકર્ષક ચિત્રા, પાત્રાની વિવિધતા, રજપુતાની વીરતા, રમણી હૃદયની મહત્તા, ભરતખંડના ભૂતકાળનું જ્વલંત ચિત્ર, આદિ સ્મા નવલકથામાં છે. એકવાર પુસ્તક વાંચવા હાથમાં લીધા પછી આપેઆપ વાર્તાના રસના પ્રવાહમાં તણાયા જશે. વાર્તાના પ્લાટ આપના દિલને એવું તેા જકડી રાખશે કે આડું અવળું જરા પણ જવા દેશે નહિ. 'ગુજરાતી', 'સાંજ વર્તમાન', ‘જામે જમશેદ', ‘સાહિત્ય’, વીસમી સદી' વગેરે પત્રાએ લાંબી સમાલાચના લઈ મુક્તકંઠે પ્રશંસા કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034597
Book TitleRaunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Original Sutra AuthorN/A
AuthorRamnik A Mehta
PublisherGujarati Printing Press
Publication Year1919
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy