________________
કાર્ડ વીઝીટ સાઇજી * કીમત માત્ર રૂ. ૧૫) ફોટોગ્રાફ પાડવાના
છુપા કેમેરા.
આ કેમેરાથી નાનું બચ્ચું પણ સહેલાઇથી ફાટા ઉતારી શકે છે. ઉડતું પક્ષી, દેાડતી રેલ્વે, દશ, વીશ, પચ્ચીસ, પચાસ માણસના ગ્રુપ વીગેરે તમામ જાતના ફોટોગ્રાફ ઉતારી શકાય છે. ફાટાગ્રાફ ઉતારવાનું કામ હમે દરેકને પોતાને ઘેર બેઠાંજ શીખવી શકીએ છીએ. કેમેરા લેધર કેસ સાથે છ ડાર્ક સ્લાઇડ, એન્યું ફાઇન્ડર લેન્સ, પ્લેટ રીકેર્ટીંગ; સટર ડાયા ફ્રામ સહીત કીંમત રૂ. ૧૫) પંદર સ્ટેજ ખર્ચ. રૂ. ૧-૨-૦
વગર ઈજાએ વાળ કાઢવા માટે
બાદશાહી સાબુ.
બાદશાહી સાથુ સફ્રાઇથી વાળ દુર કરવા માટેજ છે. બાદશાહી સામુ—ચામડીનેા અસલી રંગ રાખે છે. કાળી પડતી નથી. બાદશાહી સાધ્યુ—હીંદુસ્થાનમાં હજારો દુકાનેાપર મળે છે. બાદશાહી સાબુ-વાપરનારાઓ સંપૂર્ણ સંતાષ પામ્યા છે. બાદશાહી સાબુ-ચામડીનાં તમામ દર્દ નાબુદ કરે છે. બાદશાહી સાબુ—હર હપતે વાપરવાથી નુકશાન થતુંજ નથી. બાદશાહી સાજી—ગુપ્ત ભાગના વાળ સારી રીતે કાઢે છે બાદશાહી સામુ—ત્રણ સાષુના ખેાકસ એકના રૂ. ૧ પા. ચાર આના. હીંદુસ્થાનમાં જગે જગે વેચવા માટે એજન્ટો જોઇએ છે.
સાલ એટ–સી. સી. મહાજન એન્ડ કુાં, મુળજી જેઠા મારકીટ સામે—શેખ મેમણુ સ્ટ્રીટ,——મુંબઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com