________________
બે અમૂલ્ય રત્ન. એક હાથે બંધાય છે અને બીજું ખીસામાં રખાય છે. ઘડીયાળ વાપરવાને ખરોજ શેખ હોય અને તે પુરાજ કરે હૈયા
તે સીલીનર પેટંટ “રીસ્ટ” વેચ ખરીદે. કે આ ઘડીયાળે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક રૂપીયા
જેટલાં નાહાનાં, બે રૂપીયાભાર વજનમાં, મેગરાની ચાવી કાંટા ફેરવવાની ઠેસીવાળાં, નાજુક, ફલાત, અને મજબુત
સાચા કામના રોમન, અને અરેબી ડાયેલના છેલ્લામાં
| છેલ્લી શોધ પ્રમાણે બનાવેલાં છે. એક વખત ચાવી આપવાથી ૩૬ કલાક બરાબર ચાલે છે. બીલકુલ સ્લો ફાસ્ટ જતાં નથી, તેની ચાર વરસની ગેરંટી સાથે હાથે બાંધવાને પટે, જરમન છે, લાકીટ, કથળી, અને પેટી સાથે કમત. જરમન રૂપાના ... રૂ. ૫-૮-૦ | નાકરે રૂપાના .. રૂ. ૬-૮-૦ કેનસી જરમન પાના રૂ. ૬-૦-૦ | ફેનસી નક્કર રૂપાના. રૂ. ૭-૦-૦
બાજુમાં ફીકસ કડીવાલાના રૂ. ૦૧ વધારે સારું સસ્તુ, શેભાયમાન, મજબુત, અને ટકાઉ કેાઈ પણ જાતના ભારી કીંમતના ઘડીયાળને ટક્કર મારે તેવું ઉમદા ઘડીયાળ જોઈતું હોય તે પેટ લીવર “માસ્તર વચ” મંગાવે.
આ ઘડીયાળે ઓપન ફેસ મેટલ કેશ, મેગરાની ચાવી, ડબલ જાડે સીધે કાચ, મજાગરાંવાળાં ઢાંકણમાં લાલ હીરાઓથી મઢેલાં, મજબુત સાચા કામના, રોમન અને અબ્બી ડાયનાં છેલ્લામાં છેલ્લી શોધ પ્રમાણે બનાવેલાં છે. એક વખત ચાવી આપવાથી ૩૬ કલાક ચાલે છે. બીલકુલ ઑ ફાસ્ટ જતું નથી. તેની ત્રણ વરસની ગેરંટી મળે છે. કાચ કમાન અને ડબી સાથે ને. ૧ રૂ. ૪–૮–૦ ! નં. ૩ રૂ. ૫–૮–૦ ફુલ ગુલ નં. ૨ રૂ. ૫-૦-૦ નં. ૪ રૂ. ૬-૦-૦ કુલ વેલ
ગીલીટ મસીન. વી. પી. પોસ્ટેજ રૂ. ૦-૬-૦ વધારે. રેલવે કામદાર, મિલમજીરે, સ્કુલ વિધાર્થીઓ, માસ્તરે, અને ટુંકા પગારના નેકર વિગેરેને એક આશીર્વાદ સમાન છે. તે સીવાય દરેક જાતનાં નાનાં મોટાં ઘડીયાળ મળે છે. કેટલાક મંગાવે.
આ ઘડીયાળે વીટઝરલાંડનાં કારખાનામાંથી ડાયરેકટ લેટબંધે મંગાવવામાં આવે છે અને અમારી એક્લાની દુકાને મળે છે તેથી જ સસ્તાં વેચાય છે અને ઘરાકોને મનપસંદ માલ મળે છે. સંખ્યાબંધ સર્ટીફીકેટે મળેલાં છે જે જેવાથી ખાત્રી થશે.
તા. ક–પસંદ નહી પડે તે પાછું રાખશું. રૂ. ૦–૦-૬ ટીકીટ મોકલનારને પ્રાઇસ લીસ્ટ મલીશું. ધી સેવીંગ વેચ કંપની અને માસ્તર વેચ ડીપે,
ભુલેશ્વર મુંબઈ-નં૦ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com