SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ , સર અવસર ઉપર ભેટ આપવા લાયક ચોખા ઘીની મીઠાઇઓ મેળવવાનું વિશ્વાસુ મથક એકજ છે અમારા માલને માટે સેંકડે સરટીફીકેટ તથા સેનાના ચાંદે મળેલા છે. તમારી ખાત્રી માટે એકજ સરટીફીકેટ બસ છે. જાણીતા ગુજરાતી” પત્રના મેનેજર શું કહે છે? * તમારી મીઠાઈની દુકાનેથી દીવાલીના પ્રસંગે મીઠાઈ મંગાવવામાં આવે છે. મીઠાઈ અમારા માણસેને પસંદ પડી હતી, માલ ચે અને સારે હવે તેનું આ સરટીફીકેટ આપવામાં આવે છે. પેસ્તનજી જમશેદજી મેનેજર ગુજરાતી પ્રેસ. -- - { ગોવિંદાશ્રમ સ્વીટ શોરૂમ જુમામસીદ મુંબઈ વી. પી. થી માલ મંગાવનારે અગાઉથી ડીપાટ ૨૫ ટકા મોકલવા. (મંગાવ ઘટાડેલા ભાવનું લીસ્ટ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034597
Book TitleRaunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Original Sutra AuthorN/A
AuthorRamnik A Mehta
PublisherGujarati Printing Press
Publication Year1919
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy