________________
રૌનક મહેલની રાજખટપટ જી, હવે મને એ પાઠ ભણવાની ઈચ્છા નથી. “એમ કેમ?” આશ્ચર્ય પામી તેણે પૂછ્યું. “કારણ કે આપના દિલ પર અખિયાર હવે કઈ બીજે જ મેળવશે, એમ
લાગે છે.”
જયારે ઇકામ ! આપ વિસરી જાઓ છે કે, એક વખતે હું આપના દિદારની પ્યાસી હતી.”
એ જમાને ગયે.” “તે શું જમાનાની સાથે મુરાદ પણ ચાલી ગઈ ? “છે.”
“તે શું આપના દિલમાં મારે માટે પ્યાર નથીઈકામ ઈકામ હું આપનાપર નિસાર કરતી હતી, એ શું યાદ છે?”
“બાનુ સાહિબા! યાદ આપી જખમી જીગરના રુઝાયેલા ઘાને તાજા કરવામાં શો લાભ છે? આપની એ ફિદાગીરી ઉમરાવ ઉલ નાસિરખાંપર ઉતરી આપે તેની સાથે શાદી કરી, આ અદના સિપહાલારને માર્ગમાંથી દૂર કર્યો.”
તે શું હું આપને વિસરી ગઈ છું, એમ લાગે છે. ?”
“ના, આ દુનિયામાં વિસરવાની ખાલી વાત છે. પણ બીસાહિબા ! કઈ મારાથી વધારે લાયક આપને તાલિબે દિદાર છે. એ આપની હશેહવશ બર આણશે; કદાચ સલ્તનતને હાકેમ બની આપને વૈભવના સાગરમાં રેલાવશે. હું આજ અહીં છું, કાલ ક્યાં હોઈશ? બેચાર રેજમાં અહીંથી ચાલી જઈશ, આપના માર્ગમાંથી સદાને માટે દર થઈશ.”
તે રમણીએ એક નિષ્કપે શ્વાસ નાંખે; તીવ્ર દષ્ટિથી તેની સામું જોઈ રહી. જેમ કે મનુષ્ય સામાના મનમાં ઉંડા ઉતરી તેના અંતરના ભાવ જાણુ માગે, તેમ તે ઇઝામુદૌલાના ચહેરા સા જોઇ, તેના ભાવ સમજવા યત્ન કરતી હતી. એટલામાં બારણુપર કેઈએ આઘાત કર્યો. ઝટ સાવધાન થઈ તેણે બારણું ખોલ્યું. ચાંદ અંદર દાખલ થઇ, નીચે પડી, ધીમેથી બેલી –
“બાનુ સાહિબા! હજરતની સ્વારી આવી પહોંચી છે,” એટલું કહી ચાલી ગઈ “હજરત મલેક મુબારક આવી પહોંચ્યા ?” ઇકામે પુછયું.
તે હું હાલ તુરત 9 પડું છું” એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. ખયરુન્નિસા પણ પિતાના ખંડમાં ચાલી જવા નીકળી.
પ્રકરણ ૨ નું
કપટીને કુંદ ઇમામુદૌલા પિતાને માટે નિયત કરેલી એરટીમાં ગયા. ત્યાં જઈ તેણે પિતાના સામાનમાંથી એક નાની પિોટલી કાઢી તેમાં કેટલાક કાગળનાં બંડલ હતાં, તેમાંથી એક મેહેરબંધ જરીયન લિફાફા લીધે આયનામાં એક વાર દષ્ટિપાત કરી પિતાના માથાપરને પાગ અને શરીર પરના વસ્ત્રને ઠીકઠાક કર્યો. તે તે લિફાફે હાથમાં લઈ મલેક મુબારકને મળવાની રાહ જોતે પોતાના ખંડમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com