________________
ચકમક જામી
૧૪૩
re
ખસ્સુ હજરત ! આપની જખાનને જરા કાબુમાં રાખા, નહિ તેા બેલગામ ઘેાડાની માફક ક્યાંની ક્યાં જતી રહેશે,” ઇનાયતખાંએ કહ્યું.
*
કહ્યું, “મને મારું કર્તવ્ય શિખટૂંકામાં એટલું જ કે, હું તેને નિર્દોષ ઠરે અને છૂટી નય
'હજરત સુક્ષ્મારક !” સુલ્તાન કુલિખાંએ વવાની જરૂર નથી. હું તે ખરાખર સમજું છું. ન્યાય આ ઉમરાવના હાથમાં સેપું છું. તે તે તે તેમાં મને કોઈ જાતને વાંધા નથી. તે તેએ ગુન્હાગાર સાખીત થાય તે તેની સજા તે ભાગવશે. આપનું તેણે જે કંઈ અપમાન કર્યું હાય, આપની આØપર ઇલ્બમ લગાવ્યું હાય, તે તેને બદલેા આપ પછીથી ફાવે તેમ લેતે તેની દિલેરી આજ બધાને રાશન છે. તે એક સચ્ચા સિપહસાલાર છે, અને તેની સાથે આવવામાં દિલશાદની પવિત્રતાને કઈ પણ જાતનું કલંક લાગતું નથી.’ મલેક સુખારકે કટુ હાસ્ય કર્યું અને સ્કુરિત અધરે કહ્યું,
66
આ દહવસની સાથે આવનાર સતી હેાય તે, તેને પણ અવશ્ય કલંક
લાગે.”
“ હજરત ! ” ઇનાયતખાંએ કહ્યું, “આપ દિવાના થયા છે કે શું, તે ખુદા જાણે. આજ આપ આમ લવેા છે, તે ઠીક નથી. હજરત ઇકામુદ્દૌલાએ આજ કેટલાકની લૂટાઈ જતી અસ્મદ ખચાવી છે. તેએ એક મશહૂર ઉમરાવ છે. તે નિષ્કલંક્તિ છે, તે હું સારી રીતે જાણું છું. તે નેકચલન અને સાફ દિલના માણસ છે. તેએની અત્યાર સુધીની કારકિર્દી નિર્મળ છે, એ સારી આલમ જાણે છે.”
""
.
**
લિલ્લાહ ! ” મલેક મુખારક એસ્થેા, આપ સર્વે જણે મારી વિરૂદ્ધ એકસંપ કર્યો હાય એમ લાગે છે. ખયર તે ગમે તેમ હા, પરંતુ હું મારા નિશ્ચયથી જરા પણ ડગવાના નથી. હું આજ આને મૃત્યુશરણ પોંહોંચાડવાના, અને મારી સ્ત્રીને મારે ત્યાં લઈ જવાને નિશ્ચય કરી આવ્યા છું. એ નિશ્ચયની આડે કોઈ આવી શકશે નહિ. પછી તે ભલે શાહ હા તે શું? સારી દુનિયાની સલ્તનતના સ્વામી હા તે શું ? હું આજ મારા કૃતનિશ્ચય પાર પાડીશ. મારી હકદાર સ્ત્રીને લઈ આ કિલ્લામાંથી ખસીશ.”
cr
હજરત સુખારક ! ” ઈંકામુદ્દૌલા ગંભીર સ્વરે ખેલ્યા, “મેં અત્યાર સૂધી આપ જે ખેલ્યા તે શાંતપણે સાંભળ્યા કર્યું છે. આપે મને જેમ આવે તેમ વિશેષણા આપ્યાં છે. આ ઉમરાવાની સમક્ષ મારી આગ્રુપર ઇલ્બમ લગાડ્યો છે, તે સર્વેના હિસાબ અત્યારે ચૂકવી આપવા પડશે. મેં અત્યાર સુધી આ સર્વે મુંગે મોંએ સાંભળ્યા કર્યું છે, પણ માણસની શાંતિની પણ સીમા હાય છે. જ્યારે હું આપના રોનક મહેલમાં આવ્યા અને શાહજાદી સાહિખાને લઈ ગયેા, ત્યારે હું સારી રીતે જાણતા હતા કે, તેએ આપનાં વિવાહિત પત્ની નથી. હું તેમના સંરક્ષણ માટે આવ્યા હતા, અને ઈશ્વરને આભાર માનું છું કે મારું આવવું વેળાસરનું હતું.”
“ વેળાસર આવી પોહોચ્યા! શાને માટે? શાથી બચાવવાને માટે? ” બ્લેસથી ઘાંટા પાડી મલેક સુખારક ખેલ્યા.
“શર્મથી, પોમાનીથી, ખેઆખ્રુથી અને બેઇજ્જતથી,’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com