________________
પંઢરા જે એ વાત સાબિત કરે છે, કે “ ઘણાં જાડા પડદાથી તે આત્માના માક્ષ થઈ ચૂકયો હોય છે. ” તેમનું ખાી જીવન પણ એ જ વાત સાબિત કરી આપતુ હાય છે.
બીજા અનેક આત્માએ જરૂરીઆતના ગુલામ બનીને કેટલા બધા ઘેરાયેલા હાય છે ? ગમે તેવા માટા ત્યાગી અને લગ આપનાર ગણાતા આજના માનવની ઓછામાં ઓછી જરૂરીયાત પણ આવા મહાન્ આત્માઓની જરૂરીઆત કરતાં કંઇક ગણી વધારે હાય છે. ત્યારે આવા મહાત્મા કુક્ષિસખલ થઈને વનમૃગની પરે ગમે ત્યાં વિચરી શકે છે.
ખરેખર, આવા મહાન આત્માઓના અસ્તિત્વથી જ માનવસમાજ મગરુમ છે. ભારતવષ સદા જીવંત છે, અને વસુધરા બહુરત્ના છે.
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com