________________
સંચાલકથી કશળતાપૂર્વક ચલાવાતી: આવા આત્મારૂપી મૂંગી છતાં મજબૂત ટીમ સડેડાટ પિતાને માર્ગ કાપે જાય છે, કાણા કરશે, કાળદેવને પણ ધ્રુજાવે છે, અને ધ્રુજાવ્યા કરશે. - ખંડ સમ્યક્ત્વ બખતરથી મઢેલી: આધ્યાત્મિકવાદની સ્ટીમર સમ્યફ ચારિત્રરૂપી એંજીનના બળથી સભ્ય જ્ઞાનરૂપી હરબિનથી ચારેય તરફ ખ્યાલ રાખીને શાસનપ્રભાવક સંચાલકેની દેરવણીથી ચાલ્યા જશે, તે ક્યાંય પણ ભટકાયા વિના અવશ્ય પિતાની પ્રગતિ કર્યે જ જનાર છે એમાં સંશય રાખવાને વેશ માત્ર કારણ નથી.
આવી વ્યક્તિઓ જ ખરા રાજા છે, મહારાજા છે, પ્રગતિના પિષક છે, સ્ત્રી વિકાસના આદર્શ છે, નારી સ્વાતંત્ર્યના અર્ક છે, પ્રજાનેતા છે, સ્વયં દિવ્ય આદરૂપ છે, સ્વરાજ્યના સાચા પ્રતિક છે,
ગુણવૃદ્ધિ એ જ જે પ્રગતિને આદર્શ હોય, તે આના કરતાં બીજી કઈ ગુણ વૃદ્ધિ જગતમાં ઈષ્ટ છે ? આત્મા નિત્ય હાય, તેને મોક્ષ હાય, તે આ સિવાય જગતમાં સન્માર્ગના પાત્ર બીજા કયા શુ હોઈ શકે ?
શાત ધાર્મિક અનુષ્ઠાને અને તપશ્ચર્યાઓના આરાધને માં સર્વત્ર દંભ જ હેય છે. ગતાનુગતિકતા જ હોય છે.” વિગેરે કહેવું સહેલું છે, પરંતુ તે સર્વત્ર સાબિત કરવાનું કામ ઘણું કપરું છે. આજે ગમે તેમ લખતાં કે બોલતાં કોને હાથ કે જીભ પકડી શકાય તેમ છે દુનિયા પેટે ઘારણે બેફામ બની છે.
નવમા પ્રકરણમાં આપણે જોઈ શક્યા, કે આવા આત્માઓને ઘણા ઘેરા અને હુમલાઓમાંથી મુક્ષ થઈ શક્યો હોય છે, તે યુવરાજને જેમ રાજા કહી શકાય, તેમ આવા આત્માને મુક્ત આમા બેધડક કહી શકાય છે. અલબત, કર્મને પાતળા
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com