________________
એક ઉદ્ધત છેાકરા કરતાં વિનયી અને વિવેકી છેાકરાને એટલા માટે ચાહી છે, કે ઉદ્ધત છેાકરાં કરતાં તેના આત્મા આડા કા પડદા પાતળા હોય છે, માટે ને ? ”
ત્યારે, આત્મા જેમ ક્રના પડદા વગરના, તેમ વધુ ગાયક, અને જેમ પાતળા પડદાવાળા તેમ જાડા પડદાવાળા કરતાં વધુ લાયક, એ જ સાર છે ને ?
દુનિયાનું નિર્વિવાદ સિદ્ધ એ તત્ત્વ તમારે કબૂલ મજુર છે ને ? તમારે હા કહેવી જ પડશે. ખરેખરા અંત:કરણથી હા કહેવી જ પડશે.
ત્યારે હવે, અનત પ્રાણીએ મારા ખ્યાલમાં ખદબદી રહ્યા છે, જેમાં રાજા મહારાજાઓ, શેઠ, શાહુકારા, કારીગરા, મુત્સદ્દીએ, નેતાઓ, નેત્રીઓ અને જ ંતુ–કીડાથી માંડીને પશુ-પક્ષીઓના પણ સમાવેશ થાય છે. તેમાં, તીર્થાંશ્રીજી મહારાજનું કાં સ્થાન આવે છે ? તે નક્કી કરેા.
પૂ. સાધ્વીજી મહારાજ શ્રી તી શ્રીજીનું તમારી નજર સામે ધ્યાન ધરી, તેનું શરીર: તેને આત્મા; અને તેના ક એમ ત્રયાત્મક તી શ્રીજી મહારાજ છે. તેમાંથી તેમનું શીર હઠાવી લઇ કર્મોથી વીંટાયેલ તેમના આત્માને માત્ર તમારી સામે રાખા.
આત્મા બળવાન બન્યા પછી શરીર તેા માત્ર માળખું જખાપુ જ રહે છે. ખાદ્ય દુનિયાની એળખ પૂરતાજ તેના ઉપચેાગ રહે છે, બીજી કશુંચે મહત્ત્વ નથી હતુ. ઉત્તમ આત્મા સાથે સંબંધ ડાવા પૂરતી જોકે તેની પણ કાંઈક કિંમત અંકાય છે, અને તેનાથો પૂજ્ય બની પુજાય છે. પરન્તુ, એકલા શરીર તરીકે તેની મહત્તા નથી હાતી. જેમ, એક મહ્ત્વ, એક ધ્રુવ, કે એક યુવાન રાજના શરીરની મહત્તા જો કે દુનીયા આંકે છે, છતાં શરીરની ખરી મહત્તા કશી નથી હાતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com