________________
૭૫
મગ, ચેળા, વાલ, ચણા, અડદ, વિગેરે સુકા કઠોળનું જ ઉપગ થઇ શકે.
મશાલામાં–મરી, સુંઠ જ. કદાચ ઉપર જોઈએ, તે પાકું મીઠું, તથા સુંઠ, મરીને ભૂકો જ લઈ શકાય.
ઘણે ભાગે, ઉપરની ચીજોની જુદી જુદી માત્ર પાણીમાં જ બનાવટે બનાવીને, તેને જ ખારાક લેવાને હેય છે.
જે કે-દૂરના ગામડાના લોકોને જ આ રાક લગભગ હોય, પરંતુ તે ઈરાદાપૂર્વક તપશ્ચર્યાના ઉદ્દેશથી નથી હોતે, વ્રતરૂપ નથી હોતે, વચ્ચે ગમે તે ચીજ મળી જાય, તે તે ખાઈ લે છે, પણ કાચું પીવાનું હોય છે, અને દિવસમાં ગમે તેટલી વાર અને રાત્રે પણ ખાવાનું હોય છે, તથા સાથે વનસ્પતિ, અથાણાં, મરચાં, લીલાં શાક વિગેરે ખાવાના હોય છે.
ઉપર પ્રમાણેની ચીજોની બનાવટમાંની પણ એકાદ ચીજને ચાર આંગળ ચડે, તેટલા પાણીમાં બોળીને હલાવીને પી જવાનું હોય છે–આચમન કરવાનું–આચારૂ કરવાનું હોય છે, તે ઉત્કૃષ્ટઊંચામાં ઊંચું-આયંબિલ કહેવાય છે. આચામ્સમાં ખપતી દરેક ચીજો વાપરવાની હોય છે, તે જઘન્ય આચાલ્ડ કહેવાય છે, માધના મધ્યમ ગણાય છે.
એક ધાન્યના આચાસ્લમાં, ચોખા તે ચેખા, ઘઉંની રોટલી તે ઘઉંની રોટલી, ચણાની દાળ તે ચણાની દાળ, મગ તે મગ, એમ એકજ ચીજને ઉપયોગ કરવાનું હોય છે. તથા બીજી પણ વિવિધ રીતે આયંબિલ કરવાના હોય છે.
આચાર્મ્સની આ રીતે છે કે જેમાં પ્રસિદ્ધ છે, છતાં કેટલાક અજ્ઞાત ની જાણ માટે, અમેએ અહિં જરા પ્રાસંગિક વર્ણન કર્યું છે, તેને ખરે હતુ તે એ છે, કે–
આવા આયંબિલ ૧૪ થી ૧૫ વર્ષ સુધી અને એકધારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com