SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કયાં મેરુ ને કયાં સરસવ ? પરંતુ આજના બાળમાનસના જીવોને આ ભેદ સમજાવે કેશુ? ૩. આયંબિલ એટલે શું? હવે જરા આયંબિલની વાત તે સાંભળે. આખા દિવસમાં એક વખત ખાવાનું અને ગરમ ઠારેલું પાણી પીવાનું, એ તે ઠીક, પણ તેમાં નીચેની ચીજ ખાવાની નહિ જ. ૧ છાશ, દુધ, દહીં, ઘી, માખણ, મલાઈ, મા વિગેરે કઈ પણ ગેરસની કે તેની બનાવટની ચીજ ખાવાની નહિ જ. ૨ તલીયું, સરસીયું, મગફળીયું કે એવું કંઈ પણ તેલ કે તેલની બનાવેલ વસ્તુ ખાવાની નહિ જ. ૩ આંબલી, લીંબુ, આંબળીયા વિગેરે કાઈપણ ખટાશની ચીજ ખાવાની નહિ જ. જ કેરી, મોસંબી, દાડમ, કેળાં, કે એવું કંઈ પણ કાચું કે પાકું ફળ ખાવાનું નહિ જ. ૫ શાક, ભાજી, કોથમરી, લીલાં કે સુકા મરચાં વિગેરેમાંની કેઈપણ વનસ્પતિ ખાવાની નહિ જ. ફળ, ફુલ, પાંદડાં, ડાંખળાં, શીંગ, બીજદાણા, કે એવી કેઈપણ લીલી સુકી વનસ્પતિ કે સુકવણું પણ ખાવી નહિ જ. ૬ મરચાં, ધાણાજીરું, કે એવી કઈ સ્વાદની ચીજ ખાવાનો નહિ જ. અથાણાં, મુરબ્બા, કાચરીએ વિગેરે પણ ખાવાની નહિ. ૭ સોપારી, પાન, એલચી એવા કોઈપણ મુખવાસને ઉપયોગ કરવાને નહિ જ. ૮ બીડી, તમાકુ હેકે, સીગારેટ, જીનતાન, ચા, કોફી વિગેરેનો ઉપયોગ પણ થઈ શકે જ નહિ. ફક્ત, ઘઉં, બાજરી, જાર, રેખા વિગેરે સુકા અનાજ, તુવેર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy