________________
આવા પ્રયાસે આર્ય સંસ્કૃતિને વિજયસૂચવનાર છેઆધ્યાત્મિક અને ઉગ્ર માનવ જીવનને આદર્શ બતાવનાર છે. સમગ્ર જૈન સંઘે અને વ્યક્તિઓએ ગેરવ લેવા જે આ પુરુષાર્થ છે. જૈન શાસનની ભાવિ ઉન્નતિમાં પ્રેરણાદાયી પ્રસંગ છે. અને શાસનને હાનિ કરતા તરૂપી મૃગની સામે સિંહનાદ છે. પાપ અને વિકારના અંધકાર સામે રત્નને પ્રકાશ છે. - પ્રથમ અંગત જરાપણ વિશેષ પરિચય ન લેવાથી, માત્ર બહુ સામાન્ય પરિચયના આધારે, તથા અમને પૂરી પાડવામાં આવેલી માહિતી ઉપરથી અમોએ તપસ્વીજી મહારાજને આ પરિચય આપે છે. તેમાં કાંઈ પણ ખલના હોય અને હશેજ, તે તે વિષેનું યથાયોગ્ય સત્ય સમજવા પ્રયાસ કરી સમજી લેવું. અથવા કદાચ આ પુસ્તકની બીજી આવૃત્તિ નીકળે, તેમાં તે પ્રમાણે ફેરફાર થઈ શકે. બીજો ઉપાય નથી. - શ્રી વર્ધમાન તપ એ શાસ્ત્રોકત તપ છે. તેના પુરાવા માટે આ પુસ્તકમાં જ પાછળ અમેએ શ્રી અંતગડ દશાંગ મૂળ અંગ સૂત્રને મહાસેન કૃષ્ણ સાધ્વીજીને લગતે પાઠ આપે છે. તથા શ્રી ચંદ્રકેવળી ભગવાન પણ પાછળના ત્રીજા ચંદન શેઠના ભવમાં એ તપની આરાધના કરીને, કેવળી થયા હતા, તે હકીકત એમનાં ચરિત્ર અને રાસમાં વિસ્તારથી આવે છે. શ્રી વર્ધમાન સૂરીશ્વરજી એ તપની આરાધના કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના અધિષ્ઠાયક દેવ થવાની વાત શ્રી વસ્તુપાળ ચરિત્રમાં છે. - આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરિજીના શિષ્ય શ્રી તરુણ વિજયજી મહારાજશ્રીએ થોડા વર્ષો પહેલાં આ તપ પૂરે કયોને અને શ્રી સિદ્ધાચળજીમાં પારણું કર્યાને હેવાલ મળે છે. આજે પણ એ તપની આરાધના કરનારા સારી સંખ્યામાં છે. તેમાંનાં કઈ કઈ એંશી પંચાશીમી ઓળી સુધી પહોંચેલા હેવાના સમાચાર મળે છે. તે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com