________________
જખમ પણ ફરજ બજાવવાની હોય છે, તેમ ધીઓએ પણ પાતિવ્રત્યરૂપ સ્ત્રીજીવનનો ઉચ્ચ આદર્શ ટકાવવા ખાતર આત્મબલિદાન આપવાના હોય છે. એવા આત્મબલિદાન આપનારા સ્ત્રી-પુરુષો દેશમાં, સમાજમાં કે પ્રજામાં પાક્તા હોય, તેજ પ્રજામાં નૈતિક ઉપચ આદર્શો ટકી રહે છે, પોષણ પામી શકે છે. નહીંતર, પ્રજાને અધ:પત થાય છે, એટલે સતી થવાને આદર્શ દેષરૂપ નહિ, પણ ગુણરૂપ હો, છે અને રહેવાને.
પતિવ્રતા સ્ત્રી સતી છે.” તેને વધુ દીપ પુરાવો અનુમરણ છે. તેનો સમાવેશ માર્ગાનુસારપણામાં કરી શકાશે. માર્ગનુ. સારિપણાના ૩૫ ગુણે તે ઉપલક્ષણરૂપ છે. પરંતુ સમ્યફત્વધારી થવું, દેશવિપતિપણું ધારણ કરવું કે સર્વવિરતિ પણ ધારણ કરવું, તે અનુક્રમે સતીતર, સતીતમ અને અતિ સતીતમ-એટલે કે મહાસતીપણું છે. જે સ્ત્રીને એ ત્રણમાંને કેઈપણ એક ગુણ મળી શકે, તેટલે જીવનને ઉચ્ચ દરજજે પ્રાપ્ત ન થયેલ હોય, તેને માટે પાતિવ્રત્યેના આદર્શને ટકાવવા માટે સતી થઈ અનુમરણ કરવું, એ અગ્ય નથી,
ઉપરના ત્રણ ચડતા ક્રમના આધ્યાત્મિક ગુણે પ્રાપ્ત કરવા, એ સતી થવા કરતાં પણ ઘણું ચડીઆતી કસોટી છે. અને તે માદેશથી હોવાથી આધ્યાત્મિક ઉચ્ચ દરજજે સતી થવામાં પણ બીજરૂપે-મેક્ષે દેશના માર્ગને ઉજળે રાખવાનું ભૂમિકારૂપ તત્વ હોય છે.
છેલ્લો ભેદ્યો વેદના રે, જે સહેતે અનેક પ્રકાર રે; જિનવિણ પરસુરનવિનમે રે, તેહની કાયાશુદ્ધિ ઉદાર.”
સતીતર વિગેરેને આધ્યાત્મિક વિકાસ ખાતર ઉપર પ્રમાણે ગમે તેવી યાતના, મરણાંત કષ્ટ સહન કરવા સુધી તત્પર રહેવાનું હોય છે, તે હિસાબે માર્ગાનુસારી સતીને દરજજો ઉતરત હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com