________________
અથડાય, મનમાં ઉત્પન્ન થવાની તક ન લઈ શકે, વધવ્ય જીવન પણ સુલભ અને સરળ બને, તેવા વાતાવરણ હોય છે.
હજારે સૂરિપુરુષએ અને મહાસતી સાધ્વીઓએ પિતાના જીવનના બલિદાન આપીને અહીંની પ્રજાના જીવનમાં પવિત્રતાને ઉચ્ચ આદર ઘડ્યો છે, ટકાળે છે. દેશમાંના અનેક માનવ કુટુંબમાં પ્રચાર્યો છે, સ્થિર કર્યો છે અને દઢમૂળ બનાવ્યું છે.
જો કે, આજનું વિકૃત સાહિત્ય, છાપાં, નાટક, સીનેમા, ભાષા વિગેરે એ માનસિક શુદ્ધિને છંછેડી રહેલા છે, તેમાં બુદ્ધિભેદની ચણગારીએ મૂકી રહ્યા છે. છતાં, તેમ કરવામાં પ્રતિષ્ઠા પ્રગતિ આજે મનાઈ રહી છે પરંતુ, ડાહ્યા લોકોએ પોતાના ઘરમાં એવી હવા પસવા ન દેવા માટે પૂરતી સાવચેતી રાખવા સંપૂર્ણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના ઘરમાં તે શું, પરંતુ, પિતાના ઘરને ઓટલે પણ એવી વાતે થવા ન દેવી જોઈએ, તેવું સાહિત્ય ઘરમાં પેસવા ન દેવું જોઈએ, તેવા હશે અને પ્રસંગે આંખે જેવા કે કાને સાંભળવા ન દેવા જોઈએ.
સી ઉન્નતિને મુખ્ય આદર્શ શિયળ છે, આજે તે શિથિલ કરવાના અનેક ઉપાયે ચાલી રહ્યા છે. સ્વાતંત્ર્યને કૃત્રિમ નાદ ઉઠી રહેલ છે. “સામાજિક સિતમની ભઠ્ઠી” જેવા શબ્દો વાપરીને સ્ત્રી-માનસેને ભડકાવાઈ રહેવાયાં છે. જવાબદારીઓ ઉપાડવાના જરૂરી કણોને નેવેલામાં અવળા ચીતરી, સ્ત્રી-માનસને “પોતે દુ:ખી છે” એવો અનુભવ કરાવી, જવાબદારીમાંથી છટકવા લલચાવાય છે. તે નાદ સ્ત્રીઓમાં પેસે, એટલે પછી તે અનેક સ્વછંદ પેસાડેજ. તેથી શિયળ તે જોખમાઈજ જવાનું. સ્ત્રીઓનું શિયળ જોખમાયું, એટલે પ્રજાની પવિત્રતા જોખમાઈ, અને આધ્યાત્મિક શુદ્ધ વારસાવાળી પ્રજાનું અસ્તિત્વ નાબુદ થતું જ જાય, એ સ્વાભાવિક છે. પરંતુ, તે મહાન ફટકે, આખા જગતને જ છે.
સ્ત્રીઓની આજુ બાજુ, લજજા, મર્યાદા, લાજ, પડદા, ઘર જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com