________________
ડિતને અને તે કાંઈક પછાત પડી જાય છે. વિરે ઘણા કાર
ને લીધે પુરવ કરતાં સ્ત્રીત્વ કેટલેક અંશે એકંદર યૂન વિકસિત સ્થિતિ છે. છતાં, નપુંસકત્વ કરતાં સ્ત્રીત્વ વધુ વિકસિત સ્થિતિ છે. અને તેના કરતાં પુત્વ કાંઈક વધુ વિકસિત સ્થિતિ છે.
આત્મતાંતિને કમ તપાસતાં પણ આ વાત બરાબર સાબિત
થાય છે.
આમ છતાં, વંધ કે માનનીય સ્ત્રીત્વ કે પંસ્તવ નથી, પણ તેની પાછળ રહેલી આત્માની વિકસિત સ્થિતિ વંદનીય કે માનનીય છે, એ ભૂલવાનું નથી.
સી સંતાને ત્પાદન કાર્યની ભૂમિકારૂપ-બીજધારક પૃથ્વી રૂપે હોવાથી, પોષક હેવાથી, પાલક હોવાથી, સંવર્ધક હોવાથી–તેનું માનસ સ્વાભાવિક રીતે વધુ લાગણીપ્રધાન હોય છે, તેથી તે સાંસારિક ભાવોની વધુ નિકટ હોય છે.
એટલા જ માટે, આર્ય શાસ્ત્રકારોએ ઠામઠામ સ્ત્રી જાતિની નિંદા કરી છે. પરંતુ, તે કેવળ સ્ત્રી જાતિની નિંદા નથી. પરંતુ, સાંસારિક ભાવ-વિષયવાસનાની નિંદા કરી છે. જો કે આધ્યાત્મિક દ્રષ્ટિથી તે નિંદાને પાત્ર બનેય અથવા ત્રણેય, જતિ છે. છતાં, ધર્મ પુરુષપ્રધાન છે, અને સાંસારિક લાગણી સ્ત્રી પ્રધાન હોય છે. એટલે આધ્યાત્મિક જવાબદારી ઉપાડનાર પુરુષ જાતિ કર્તવ્યથી જણ થવા ન પામે, માટે તે મોટા ભય સ્થાનકથી બચાવ, જગતના કલયાણના માર્ગો ટકાવવાના પ્રજનથી સાંસારિક લાગણીપ્રધાન સ્ત્રી-જાતિની નિંદા લક્ષણા-ઉપચાર) થી કરવામાં આવી છે. પરંતુ અભિધા વૃત્તિથી (સીધી રીતે) કરવામાં આવી નથી.
શાસ્ત્રકારે પુરુષે હવાથી શાસ્ત્રો પક્ષપાતથી લખ્યા છે. જાતિના ગુણદેષ સમજી નહોતા શક્યા, માટે શાસ્ત્રોમાં સ્ત્રીની નિંદા લખી છે.” એમ સમજવામાં કે માનવામાં બાલિશતા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com