________________
રીતે પુરુષ કરતાં સ્ત્રીનું બીજું સ્થાન દુનિયાના સાચા વિચાર કબૂલ છે, હતું અને રહેશે.
આધુનિક વૈજ્ઞાનિકે એ પણ “ વિકૃત પુરુષજાતિના સંતાને વધુ સંખ્યામાં વિકૃત થાય છે, અને વિકૃત સ્ત્રીના સંતાને અ૫ સંખ્યામાં વિકૃત થયા છે.” એવા ઘણા પ્રયોગથી પુરુષની પ્રધાનતા સિદ્ધ કરી છે.
આ સર્વને અર્થ એ નથી સમજવાનો કે-“સ્ત્રીઓમાં કાંઈજ નથી હોતું.” સ્ત્રીઓમાં ઘણું શક્તિઓ ગુપ્ત છુપાયેલ હોય છે. સ્ત્રી પણ લગભગ પુરુષની હારમાં જ હોય છે. સમાન કેટિનાં સ્ત્રીપુરુષમાં પુરુષનું તેજ કંઈક વધુ ઝળકે છે. નહીંતર, સામાન્ય કેટિના પુરુષ કરતાં વિશિષ્ટ કોટિની સ્ત્રીઓ ઘણું ચડીયાતી હોય છે.
મજુર પુરુષે કરતાં રાજ-રાણીઓ અને શેઠાણીએ સ્વાભાવિક રીતે જ ઘણુજ વિશેષ હોય છે; છતાં, સમાન દરજજાના સ્ત્રી-પુરુષમાં પુરુષનું તેજ વિશેષ હોય છે. આટલો ફરક હોય છે.
આથી જ વિશ્વકલ્યાણુકર મહાન સર્વજ્ઞ સંત પરમાત્માઓએ ધર્મને પુરુષપ્રધાન બનાવ્યું છે. ગણધર, આચાર્યાદિ પદવીઓ વિગેરે ઉત્તમ પુરુષોને જ આપવાની આજ્ઞા કરી છે.
પુરુષમાં દુન્યવી કેટલાક જોખમ ખેડવાની, અને જવાબદારીઓ ઉપાડી અદા કરવાની પણ કુદરતી તાકાત હોય છે.
સીધી રીતે સંતાનોત્પાદનના જીવનકાર્યને લીધે સંતાનની ઉત્પત્તિથી માંડીને તેની સારસંભાળ સુધી કુદરતી રીતે જ સ્ત્રી પરતંત્ર છે. તે કાર્યમાં સ્ત્રીને રોકાયેલ રહેવું જ પડે છે. તેને પણ જીવનસંગ્રામના સર્વસામાન્ય અને સ્વતંત્ર ક્ષેત્રે ઘણું હોય છે. શારીરિક બળના પ્રસંગોમાં પણ સ્ત્રી શરીરના તેવા પ્રકારના કુદરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com