________________
છતાં છે, તેટલા “તીર્થ શ્રીજી” નામ ધારણ કરવાની લાયકાત મળતી ન હોવાથી એ નામ ધારણ કરી શwતું નથી. પરંતુ, શહેર, પિળ, જ્ઞાતિ, વંશ, કુળ, માબાપ, કુટુંબ, પુત્ર, પુત્રી, સગાં, સ્નેહી, માલમિલકત, ઘર, સુખસગવડ, ધન, દેલત, વેષ, દાગીના, અલંકાર, વાહને અને તેને ઉપગ, માજશેખ, ટાપટીપ, ફેશન, સુસ્વાદ ખાનપાન, પ્રવૃત્તિ, કજીયા, કંકાસ વિગેરે બધું છોડી દઈ, કેવળ આધ્યાત્મિક જીવન જીવવાના વર્ગમાં દાખલ થવાથી જ “તીર્થ શ્રીજી” એવું નામ ધારણ કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
બીજા પ્રાણીઓ અને માન કરતાં સ્વાભાવિક રીતે જન્મથી ઉચ્ચ જીવનનો સરવાળો પ્રાપ્ત થવા ઉપરાંત, સર્વસામાન્ય માનો કરતાં પણ, ઉચ્ચ દરજજાનું જીવન પ્રાપ્ત કર્યા પછી જ એ નામ ધારણ કરવાની ચેગ્યતા પ્રાપ્ત થાય છે.
પ્રકરણ ૪શું. “તીર્થશ્રીજી” નામ કેવા આત્માનું છે?
૧ પંસ્તત્વઃ રચીત્વ આ નામ સાંભળતાં જ નામથી વા વ્યક્તિ પું-જાતિને બદલે -જાતિ હેવાનું વાચકોને સ્પષ્ટ ભાન થાય છે.
સ્ત્રી અને પુરુષને ભેદ કુદરતી રીતે જ વિશ્વમાં સિદ્ધ છે. સ્ત્રીત્વ અને પુત્વ એ પણ સંસારી આત્માના એક જાતના ભિન્ન ભિન્ન સ્વરૂપ જ છે. શુદ્ધ આત્મા નથી પુમાન, નથી સી.
આત્માની અવસ્થા વિશેષ–સાંસારિક અવસ્થા વિશેષ છું કે સ્ત્રી હોય છે. તે અવસ્થા વિશે વિકાસ કરનાર અને તેને પ્રવાહ લંબાવનાર એ બનેય સામ સામી છતાં એક બીજાની પિક અવસ્થા છે. આત્મા તેથી પર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com