________________
ત્તિમાંથી રોકી પ્રવૃત્તિઓમાં દેરનારી હતી. સાથે સાથે બુદ્ધિશાળી વ્યકિતઓની જ્ઞાનપિપાસાને પણ શા અને ઉપદેશેદ્વારા પોષણ આપતી હતી.
આમ જૈનધર્મ જેવા વિશ્વના મહાન્ ધર્મનું સંચાલન કરનારી જૈનશાસન રૂપી ખૂબ સંસ્કારી ધર્મ સંસ્થાએ પાથરેલી આસેવન અને ગ્રહણુશિક્ષાના અનેક પ્રચલિત રૂઢરિવાજોમાંથી ઉચ્ચ સંસ્કારી કુટુંબોને બાહા ઉચ્ચ સંસ્કાર અને શિક્ષણ મળતા હતા.
લગભગ ઉચ્ચ સ્થાન અને સમાજમાં જન્મ ધારણ કરવા છતાં, કેટલાક જી એવા પણ ત્યાં જ હોય છે, કે જેઓ આનું બાજુના તેથી ઉતરતા સંજોગોને અંગે તેથી અલ્પ કે પતનશીલ સંસ્કાર તરફ ઘસડાઈ જનારા કુટુંબે હેાય છે, તેને બદલે આ આત્માએ જે કુટુંબમાં જન્મ ધારણ કર્યો હતો તે મુખે વરિથતિમાં બરાબર સ્થિર હોવા ઉપરાંત આગળ વધવાની ઈચ્છા અને સંજોગ ધરાવનારા કુટુંબેમાંનું એક હતું.
પરંતુ, એવા ઉચ્ચકુટુંબમાં જન્મ લેવા માત્રથી “તીર્થ શ્રીજી ” એવું નામ મેળવી શકાતું નથી.
ભારતવર્ષ, ગુજરાત દેશ, અમદાવાદ નગર, મહાજનના વસાવટને મધ્ય સત્ત, તેની મુખ્ય મુખ્ય પળોમાંની કામેશ્વરની પિળમાં જે આત્માને જન્મ થયો હતે.
જગના માનમાં એક આર્ય પ્રજા, તેમાં ઉત્તમ વર્ણ, તેમાં દશાપોરવાડ જેવી લગભગ શુદ્ધતમ આનુવંશિક સમાજ, તેમાં અમદાવાદ શહેરના ઉત્તમ કુટુંબોમાંના કુટુંબમાં, તેમાં જૈન શાસનના કેન્દભૂત અમદાવાદની ગ્રહણ અને આસેવન શિક્ષાના એક વાતાવરણવાળા કુટુંબમાં જે આત્માનો જન્મ થયે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com