________________
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધઃ એ ચારેય વર્ગોમાં લગભગ આ અને આવી જાતના ઉપર જણાવેલા આનુવંશિક શહિના ચડતા-ઉતરતા વિભાગે જોવામાં આવે છે. જો કે અનાર્ય પ્રજાઓમાં પણ વિભાગો છે, પણ એટલા સ્પષ્ટ નથી, કે જેટલા ભારતમાં આર્ય પ્રજાના છે, કેમકે-ભારતદેશ માનવી સંસ્કૃતિના રક્ષણનું કેજ છે, તેટલા, અનાર્ય પ્રદેશ સંસ્કૃતિના રક્ષણના કેન્દભૂત નથી.
મુસલમાનમાં પણ હારા, સીપાઇ, સીયા, સુઘી, સિદ, મુમના, આરબ, પઠાણ વિગેરે ઘણી જાતિઓ છે. અને તેમાંયે અમુક ખાનદાન વિગેરે ઊંચા-નીચા દરજજાની પણ માન્યતા છે. ' દુનિયાની ગેરી પ્રજાઓમાં પણ તેમ છે. સંસ્કારી ગણાતા અને પ્રગતિમાન તરીકે પોતાને ગણાવાનો ડોળ કરનારાઓમાં પણ મીલમાલેક, પ્રેસીડેન્ટ, લેઈ વિગેરે અનેક વર્ગો છે. અને તેઓમાં ઉચ્ચ-નીચની ભાવના પણ છે. સર, જે. પી. વિગેરેને માન આપવાના પ્રકાર જુદા જુદા હોય છે. પશુ પક્ષમાં પણ હાથી–ગધેડે, ઘોડે-ઉંટ, ગાય,ભૂંડ, કુતરા અને હરણ વિગેરેના સ્વભાવ, ખાનપાન વિગેરેમાં ભેદ માલુમ પડે જ છે. તે જ પ્રમાણે માર-કાગડા, પોપટ-ગીધ, સમડી-હંસ વિગેરેમાં પણ સ્વભાવલેહ માલૂમ પડે છે. વનસ્પતિમાં પણ આંબો–બાવળ, લીંબડોઅશોક-શેર-બારડી અને કેળમાં કેટલે બધે ફરક માલુમ પડે છે? દરેક પ્રાણીઓ સર્વથા સમાન નથી, પરંતુ અમુક રીતે સમાન છે, છતાં અમુક રીતે તેઓમાં જુદાઈ પણ છે. આ સંપૂર્ણ સત્ય છે. - યુરેપના વૈજ્ઞાનિકે આ આનુવંશિક શુદ્ધિને જાણે છે, માને છે, અને અનેક જોખમ ખેડીને મોટા ખર્ચે તેના પ્રત્યેગો કરી તેનાં વૈજ્ઞાનિક ત શોધે છે. તથા તેના ઉપર મોટા મોટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com