________________
૫ “સારું અને ખાટું” એ એક તાવિક વસ્તુ છે.
જેમ “વધારે સારું” તેમ તેની કિંમત વધારે ગણાય, એ કુદરતી છે. કેમકે “અમુક સારું, અમુક નરસું” આવો ખ્યાલ પ્રાણિમાત્રના મનમાં હોય જ છે, તેથી જ તે ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટ તરફથી નિવૃત્તિ કરે છે. કીડો સળગતી દીવાસળી પાસેથી પાછી ફરે છે અને સાકર તરફ દેડે છે.
કદાચ, ભલે કઈ વખતે, સૌ સૌનું માનેલું “સારું કે નરસું” હોય છે, છતાં, એ બે તો જગતમાં સર્વસામાન્ય પ્રાણિના મનમાં જ હોય છે, માટે “સારું અને નરસું” જગતમાં એક સિત પદાર્થ છે.
તેમ છતાં, જગતમાં એક એ સ્થિર પદાર્થ છે, કે જેને હરક સંબમાં “ સારે” કહી શકાય છે. અને તે માપના આધારે જ તેની સાથે સંગત હોય, તે જ બીજા પદાર્થો પણ
સારા” કહી શકાય છે. અને તેનાથી વિપરીત-વિસંગત હોય, તે પદાર્થો “નરસા, નકામા, બેટા” એમ કહી શકાય છે.
તે સ્થિર-સારે પદાર્થ જગતમાં મેક્ષ કે ઉપચારથી તેના સાધનરૂપ આધ્યાત્મિક જીવન નક્કી થયેલ છે. માટે તેની સાથે સંગત તે સારું, વિસંગત, તે નઠારું” આમ એક સર્વમાન્ય એકસ ધારણ કરે છે.
તે આધારે આધ્યાત્મિક જીવનના સંચાલનની જવાબદારી ઉપાડનારામાં તેના મૂળ ઉત્પાદકોની લાયકાત, કિંમત અને મહત્તા વધારેમાં વધારે હોય, એ સ્વાભાવિક છે.. ૬ દરવાજાને નિર્ણય.
માનવ પ્રાણીના ઉપર જણાવેલા મુદ્દાના આઠ દરજજાઓમાંના છઠ્ઠા દરજજાના બીજા વિભાગમાં આવી શકનાર પ્રાણિથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com