________________
એમ એક અમેરિકન વૈજ્ઞાનિકે પણ જણાખ્યુ છે. તે પડતુ નામ જે આપવું હાય, તે ભલે આપેા. અમે તેનું નામ કમ આપીએ છીએ.
કર્મીના પડદા અથવા કર્મ રૂપ પડદા, જેવા પાતળા, જાડા, કાળા, ખમ કાળા હોય, તેના પ્રમાણુમાં આત્માની શક્તિના પ્રકાશખીલવટ બહાર જણાય છે, અથવા મહાર નથી જણાતા. ઓછેવધતા જાય છે, અથવા કાંઇક ચાÒા કે વધુ મેલેા જણાય છે.
ܘ
કેટલાક પ્રાણિઓના શરીર અને આત્મા સરખા હાવા છતાં, વચ્ચે રહેલ આ કૅમ નામની ત્રીજી વસ્તુની અનેક વિચિત્ર વિચિત્ર ચડા–ઉતરીને લીધે તે સરખા પ્રાણિઓની શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિએમાં પણ ચડા-ઉતરી જાય છે.
માટે પ્રત્યેક પ્રાણિની કિંમત તથા મહત્તા તેના શરીર ઉપરથી આંકી શકાતી નથી. પરંતુ, શરીરની પાછળ રહેલા આત્માના ગુણ્ણાની ચડા—ઉતરી ઉપરથી પ્રાણિની કિંમત અને મહત્તા આંકી શકાય છે. ૫. દરેક પ્રાણિની ત્રયાત્મકતા.
દીવાના ફાનસના હૃષ્ટાંત ઉપરથી આત્મા; ક: અને શરીર:ને સબંધ કદાચ સમજી શકાશે. ફ્ાનસનુ ં આખું માળખું, તે શરીર છે. લાલ, પીળા, ઝાંખા કે સ્પષ્ટ કાચના ગેળા, તે કર્મને સ્થાને છે, અને અંદરના દીપક, તે આત્મા સમજો. તેના પ્રકાશ, તે તેના ગુણા સમજો. દીપકને પ્રકાશ એક સરખા છતાં, કાચના ગાળાની વિવિધતા પ્રમાણે પ્રકાશમાં વિવિધતા જાય છે. અને તે ખન્નેચ દીવા અને કાચના ગાળા પાતપેાતાનું સ્વતંત્ર કાર્ય બજાવતાં છતાં, ફાનસને આધીન રહીને આમથી તેમ ફેરવી શકાય છે.
આથી વાચક મહાશયેા સમજી શકશે કે-કેઇ પણ કાળે કાઈ પણ પ્રાણી શરીર: આત્મા અને સ્વકર્સ, એમ ત્રયાત્મક ડાય છે. એટલે તીથ શ્રીજી પણુ-અમુક પ્રકારના શરીર સહિત, વિવિધ સ્વકર્માથી ઘેરાયેલા અમુક એક આત્મા હૈાવાથી ત્રયાત્મક પદાર્થ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com