SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ II શ્રીમાન-aણે નમો નમ: જ્યોતિઃ મહાતપસ્વિની સાધ્વીજી મહારાજ શ્રી તીર્થશ્રીજી મહારાજના જીવનને તાત્વિક ટૂંક પરિચય. પ્રકરણ ૧લું. તીર્થ શ્રીજી એટલે શું? ૧. જડ-ચેતનાત્મક સુ.િ મવાંગ (દાર જેમાંથી બને છે, તે દ્રવ્યો)માંથી જે પ્રમાણે અમદશક્તિ-કેફ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ચેતના એટલે જ્ઞાનશક્તિ શરીરમાંથી ઉત્પન્ન થાય છે, માટે તે ચેતના પણ જડ છે,” એમ ભલે કદાચ જ્ઞાનને જડને સ્વભાવ માનીને “જડસૃષ્ટિ સિવાયની બીજી કઈ રુષ્ટિ જ નથી ” એમ ઠોકી બેસારવામાં આવે, પરંતુ દરેક પ્રાણિના જીવનની રજની જરૂરિઆતે-ખાવું, પીવું, એશ-આરામ, મોહ-મમતા, માન-પાન, દુન્યવી સ્વાર્થ વિગેરેમાં દરેક પ્રાણ ડુબાહુબ ડુબેલો હોય છે, તેને બદલે, કેટલાક એવા પણું પ્રાણિઓ છે કે જેઓ એ સર્વને ત્યાગ, સંયમ, નિવાર્થભાવ, હાદિક સેવા, પરોપકાર કરવાની વૃત્તિ, ઉત્કૃષ્ટ તપ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy