________________
૨૪
રાસમાળા
શોભતું નથી; તથા દીપાયમાન દેવાલય હોય પણ તેના ઉપર શિખર ચડ્યું હોય નહિ તો તે શેભતું નથી, તેમ જ કોઈ માણસના શેધ ઘણું ભારે “હેય પણ તેણે જે રત્નમાળા વાંચી નહિ તો તેની પંડિતાઈ શેભતી નથી.'
અમને લખવાને દિલગીરી ઉપજે છે કે મૂળ આ રત્નમાળાનાં ૧૦૮ રન હતાં તેમાંથી માત્ર આઠ રહ્યાં છે.
સંવત ૭૫૨ અથવા ઈ. સ. ૬૮૬માં કલ્યાણ નગરમાં સોલંકી વંશનો ભવડ રાજા રાજ્ય કરતે હતો. તેની પાસે સોળ પટાવત હતા, તેમને નિરંતર તે પિતાની પાસે રાખતું હતું. તેઓ રાજભક્ત હતા, અને રાજાની ચડતી થયેલી જેવાને ઇચ્છતા હતા. લડાઈની વેળાએ મૂઠિયે વાળીને નાશી જાય એવા ન હતા; પણ આકાશના સ્તંભની પેઠે ડગે નહિ એવા હતા. એમનાં નામ નીચેના દુહામાં છે( દુહે)-ચંદ, કંદ, ભટ, વેદ, વીર, સિંહ, સિંધુ, ગિરિ, ધીર;
સામત, ધીમત, ધન્વિ, મટુ, ભીમ, મહારથી, મિહિર, આમાં, મિહિર હતા, તે મુખ્ય હતો તેને કઈ દિવસ બહાર કામગિરી ઉપર મોકલવામાં આવતું નહિ. બાકી બીજાઓને,જિત કરવા સારૂ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશાથે મોકલવામાં આવતા હતા. આસપાસના સર્વે રાજા१ छपय-सजित सोळ सिनगार, नारी बिन चंद्र न सोहे;
पुरुष धरे पोषाक, पाग बिन लसत न जोहे, મારા નિત નામ, પાનાં વિન માનવ ઉના, रेनो पति बिन रेनी, भुक्त धृत बिन सब न्युना, सब ग्रंथ पंथ पंडित लखे, रत्नमाल नहि जो पढे, बहु दिप्तमान देवळ बन्यो, न लसे बिनु शिखर चढ़े. ज्यौं निधि में अन्हात, तीर्थ सब सो नर कीना; जो जिवित दिय दान, दान सब ही तिन दीना, परधन पर त्रिय त्याग, सबे वृत पूरन पारे, अमृत मिले आहार, स्वाद सब ओरं बिसारे; सब धन तिनके गृह जानिहु, जिनकु चिंतामणी मिले,
अस ग्रंथ पंथ सब सो पढयो, रत्नमाल धर ही दिले. ૨ પ્રબન્ધ ચિતામણિના કર્તા મેરૂતુંગ કાન્યકુબ્સ દેશના કલ્યાણકટક નગરને રાજા ભૂદેવ (ભય, ભૂવડ અથવા ભયડ) હતું એમ લખે છેતેમ જ કુમારપાલ ચરિતમાં પણ એમ જ છે અને ઈતિહાસમાં એ નગર દક્ષિણનું કલ્યાણ એમ ગણેલું છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com