________________
૨૨
રાસમાળા
થાય છે. એકસેા કરતાં પણ વધારે સંધારામ (બૌદ્ધમતના મઠ) જોવામાં
"(
આવે છે; ત્યાં છ હજાર કરતાં પણ વધારે સાધુ છે; તેઓમાંના ઘણાખરા “ સમાત્ય સંપ્રદાયના અનુયાયી છે, અને તે મત હીનયાન મતના પેટાને “ છે. ત્યાં સેંકડા દેવાલયા તે। દેવનાં છે; તેના સાધુની સંખ્યા મ્હોટી “ છે. ગૌતમ મુદ્દ જ્યારે મૃત્યુ લોકમાં હતા (ઈ. સ. પૂર્વે ૫૬૦ થી ‘૪૮૦) ત્યારે આ દેશમાં ઘણી વાર આવેલા હતા. અને તેમણે જે જે ઝાડની છાયા નીચે વિશ્રામ કરેલા, તે તે ઠેકાણું ઓળખાઈ આવવા સારૂં અશાક રાજાએ (ઈ. સ. પૂર્વે ૨૮૦) સ્તૂપો બંધાવી છે. રાજ્યકર્તા વંશ ક્ષત્રિય કુલના છે. આગળનેા રાજા, માળવાના શીલાદિત્યને ભત્રિો હતા, અને હાલમાં જે રાજ્ય ચલાવે છે તે કનેાજ (કાન્યકુબ્જ) દેશમાં શીલાદિત્ય રાજા રાજ્ય કરે છે તેના કુંવરના જમાઈ થાય છે; તેનું નામ દ્રોવ ભટ (ધ્રુવપદુ ધ્રુવભદ્ર) છે. મેાનોં જાકવેટ ધારે છે કે, વલભીના રાજાઓના વંશમાં અગિયારમા રાજા, જે ખીજો ફોવ સેન થઈ ગયા,
<<
66
((
તે જ આ
((
cr
“રાજા જાણવા. વલભીના નાશ એ વંશના જે છેલ્લા રાજાની વેળામાં થયા તે ચેાથેા શીલાદિત્ય રાજા હતા, એનું રાજ્ય ( અકેકા રાજ્યને ‘સુમાર વીશ વીશ વર્ષને ગણતાં ) મેડામાં મારું સુમારે ઈ સ૦ ૭૭૦ ( ૭૬ ૬ ) સુધી હતું. પણ મિસ્તર વાથન આશરા બાંધીને એ સેંકડ હેલું ધારે છે.
((
66
((
(6
''
રાજસ્થાનને કર્તા ધારે છે કે, વલભી ઉપર મ્લેચ્છ લેાકાએ ચડાઈ કરી હતી તે સિથિયન લેાકેા હતા. મિસ્તર વાથન ડે છે કે તેઓ “બાકા ઇન્ડિયન” જાતિના લેાક હતા, એએના સિક્કા સારઠમાંથી ધણા મળી આવ્યા છે. અને મિસ્તર એલ્ફિન્સ્ટન ધારે છે કે, તેઓ હેાટા શિરવાન પાદશાહના હાથ નીચેના ઇરાનિયા હશે. ચડાઈ કરનારા લેકે મ્લેચ્છ અથવા હિન્દુ વિના ખીજી જાતિના હતા. એવું જે લખ્યું હાત નહિ તે, અમે એવી ધારણા કરત કે, સારમાં પેાતાની સત્તા ફરીથી સ્થાપન કરવાને પ્રયત્ન કરતાં, દક્ષિણ માંહેલા કલ્યાણના સાલકિયાએ વલભીનેા નાશ કરેલા હશે. વલભીને નાશ થયાની સાલ નક્કી કરવામાં, અનિશ્ચિતપણું એટલું બધું આવી પડે છે કે, તેનેા નાશ કરનારા લેાકેા વિષે જે જે કલ્પના કરિયે તે સર્વ દેદળા પાયા ઉપર જ થાય એમ છે. હિન્દુસ્થાનના આ ભાગમાં એક ખીજો
૧ છઠ્ઠો શીલાદિત્ય ધ્રુવ ભટ હેવાતા હતા. ગુપ્ત સં. ૪૪૧=ઈ સ૦ ૭૬૦ જીએ ૐ આ માળ, ૨ પૃ. ૨૨૮, ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com