________________
ઈડરના રાવ
૫૫૩
ચાલવા માંડ્યા કે રાવ અરજનદાસના જાણવામાં આવ્યું. એટલે તેણે મુદ્દામ માણસ મેકલીને તેમને ાવ્યું જે, મને મળીને જો. તેથી તે ધામેાજ ગયા, અને મસલહત કરી જે રણાસણની જગ્યા વિકટ છે, માટે ત્યાં રહીને રાવ હલ્લા કરે તેા અમદાવાદ અને ઇડરે સુધી દેાડ કરી શકે. એવા ઠરાવ કરીને રાવની સાથે તેઓ મળી ગયા, અને તેમનાં સર્વનાં માણસ એકઠાં કહ્યાં તા પાંચ હજાર થયાં. હવે કુંવરા જ્યારથી રણાસણુ આવ્યા હતા ત્યારથી રહેવરે તપાસ રાખતા હતા કે રખેને તે રાવ અરજનદાસને મળી જઈને આપણી જગ્યા ઉપર નજર કરે. રાવ અને તેના મસલહતિયા એકાએક ચડી આવ્યા તેના વ્હેલાં તે રહેવા તૈયાર થઈ રહ્યા હતા, અને ઝાંપા આડા રહીને જેવા તે રણાસણમાં પેસતા હતા તેવેા જ તેમના ઉપર તાશેરા માડ્યા. તેમાં અરજનદાસ, અને ડુંગરપુર, લુણાવાડા અને દેવલિયાના કુંવા માડ્યા ગયા. વાંસવાડાના કુંવર જીવતા રહ્યા તે ચાર જણની લાશે લઈને ન્હાડા. તેણે પા ધામેાજમાં આવીને તેને અગ્નિસંસ્કાર કરવો. અરજનદાસને એક કુંવર હતા તે તે વેળાએ પાંચ વર્ષતા હતા. તેને તે કુંવર વાંસવાડે લઈ ગયા, અને તેના જીવતરને અર્થે વાગડ માંહેલા ટુટિયાબળના પટા ઠ્ઠાડી આપ્યા. તે પટા હજી સુધી તેના વંશવાળા ભાગવે છે.
રાવ અરજનદાસના મરણ પછી, જગન્નાથતા ભાઈ ગાપીનાથ, મ્હારવટે રહ્યો, અને તેણે અમદાવાદ સુધી વખા કરવા માંડ્યા. આ વેળાએ પાદશાહનું બેર નરમ પડેલું હતું તેથી સૈયદ હાથાએ દેસાઈયો અને મજમુદારાને ખેલાવીને કહ્યું કે, રાવ જો દેશ ઉપર વખા કરે નહિ તેા કાંઈક રકમ તેને બાંધી આપિયે, માટે તમે જઈને તેમને સમજાવે. પણ તેઓએ કહ્યું કે, એ કામ ભાટ અને ચારણા વિના થવાનું નથી. તે ઉપરથી સૈયદ હાથાએ ભાટ અને ચારણાને પાછા ખેાલાવીને રાવ પાસેથી જે શાસન મળતું તે પાળીને તેમનાં ગામ પાછાં આપ્યાં. ત્યાર પછી, જોગીદાસ ચારણ, જે કુમાવાના હતા, તેણે ઠરાવ કરીને રાવને વાળ ગામ આપ્યું. તે હજી લગણુ ઈડરના રાવને તાખે છે. સૈયદ હાથાની પછી કમાલખાન સૂખા થયેા. તે ધણા આળસુ હતેા. તેણે પેાતાના રાજ્ય ઉપર કશું લક્ષ આપ્યું નહિ. તેથી તેને હાડી મૂકવાનું ગાપીનાથને ફાવ્યું, તે ઈડર પેાતાને સ્વાધીન કરી લઈને આશરે પાંચ વર્ષ રાજ્ય કરવું. રણાસણના ઠાકેાર ગરીબદાસ રેહેવરને બ્હીક લાગતી હતી કે, જો રાવના તાબામાં ઈડર આવશે તેા તે વ્હેલા માડે રાવ અરજનદાસનું વૈર લેશે. આગળ લખ્યા પ્રમાણે ગરીબદાસ ઈડરમાં એક બલવાન ટાળીનેા મુખી હતા, અને કસબાતિયે પણ તેનામાં સામેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com