________________
૫૧૬
રાસમાળા બોલ્યોઃ “અહિયાં એક ચારણ છે, લાખપસાવ લાવો.” પ્રધાને ઉત્તર આપ્યું: “હા ત્યાં એક ચારણ આવ્યું છે, બોલાવો એને.” ચારણું તે પ્રમાણે આવ્યો, અને બેઃ “રાતની વેળાએ તે ગણિકા કે કઈ વેરાગણ હોય “તે દાન લે. આવી વેળાએ હું તે નહિ લેઉં.” રાવ બોલ્યો; “હવણું , “સવાર થશે, એટલે હું આપીશ પણ નહિ.” ચારણે સેગન ખાઈને કહ્યું કે “દહાડે થતાં હું ઈડર છોડીને જઈશ, જે તમે મને બે લાખ આપશે તે પણ
હું તેને તુચ્છ ગણીશ.” ત્યારે રાવ બોલ્યઃ “જે મારા વાંકથી તમે પાછા જતા “હે તો તમને ખાવાનું મળજે; પણ તે તમારો વાંક હેાય અને વગર કારણે
મારે માથે દેશ દઈને જતા હે તે તમને ખાવાનું મળશે નહિ.” આ પ્રમાણે તેણે ચારણને શાપ દીધું અને કોઈ બીજા બંદીજનને લાખ પચાવ અને રેડું ગામ દાન કરવું. પેલે ચારણ તે સવારમાં ઉયો અને તેણે પિતાને રસ્તે ઝાલ્ય; તેની સાથે ચાળીસ ઘેડા, પાંચ ઊટ, અને તંબુ તથા બીજો અધારીને સરસામાન હતા; પણ રાજવાડામાં જયાં જયાં તે ગયો ત્યાં ત્યાં તેનું અપમાન થયું અને પેટનું પૂરું કરવાને માટે પિતાને સરસામાન વેચતે તે મેવાડ ગયો.
હવે પોશીનાને રતનસિંહ જે ક્રોધે ભરાયો હતો તે રાવને દિવસે દિવસે વધારે અણગમતે થઈ પડ્યો, તે ઉપથી તે ઠાકેદાર પિતાને ઘોડે ચડ્યો, અને અવારી તૈયાર કરાવીને એકાએક શિરાઈ જતો રહ્યો. ત્યારે રાવે વિચાર કર્યોઃ “જો
પોશીનાનાં બહોતેર ગામમાંથી એકે ગામ હું લઈ લઉં તો તે બહારવટે નીકળશે; “પણ બીજી મગ જોતાં મારે તે કશા કામમાં આવતો નથી.” આ પ્રમાણે વિચારીને તેણે એક ભાટને રતનસિંહને તેડી લાવવા શિરેઈમોકલ્યો. તેણે ઈડર આવવાની ના કહી; પણ ગઢે જવાની હા પાડી. તે ઉપરથી રાવ ત્યાં ગયો અને બંને મળ્યા. તે પ્રસંગે વીરમદેવે ઉપરઉપરથી બહુ હેત બતાવ્યું, અને તે જગ્યાએ એક જૂનું દેરું છે તેમાં તે તથા રતનસિહ વાત કરવાને બેઠા; પણ શિરોઈના બે રજપૂત, જે રાવની ચાકરીમાં હતા, તેમને અગાઉથી તૈયાર કરી રાખ્યા હતા. તેઓ તે પ્રમાણે એકાએક ધસી આવ્યા, અને ઠાકોરને તરવાર વતે ઠાર કર્યા. પછી તેને અઢાર વર્ષને દીકરે તો તેને તેને ત્રાસ આપે. વિરમદેવે રતનસિંહને માર્યો તે વિષેની કવિતા એક ચારણે કરી છે તે નીચે પ્રમાણે છે –
"महाराव रतन बोलाके मारत, खानी मल खहकाज खत देवळ सहित भमत વીમ, મીતા પિયા મા.”
જો તમે રતનસિંહને બેલાવીને છેતરીને માર્યો હેત નહિ તે ભીમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com