________________
મહમૂદ બેગડા-ખાનગી જીવન
૪૯૧
ઈ સ૦ ૧૫૦૭માં મહમૂદ શાહ કરીને જળયેાહ્નાધિપતિ બન્યા. પાખંડી યુરેપિયન લેાકેા, કેટલાંક વર્ષથી સમુદ્રનું રાજ્ય દખાવી પડ્યા હતા, “અને આ સમયે ગુજરાતના કિનારાના કેટલાંક ભાગને કબ્જે કરી લઈને “ત્યાં વસવા ઈચ્છતા હતા.” તુર્કી પાદશાહ ખીજા માજાઝેતને જળયાહાધિપતિ અમીર હુસેન ખાર વ્હાણુમાં પંદરસેં માણસની દરિયાઈ ફાજ લઈને ગૂજરાતને કિનારે આવી પ્હોંચ્યા અને મહમૂદ શાહ પરદેશી લેાકેાને હાંકી ક્ડાડવાને બહુ ઇચ્છતા હતા તેથી જાતે પોતાની દરિયાઈ ફેાજ લઈને દ્રુમણુ અને માહિમ ભણી હંકારી નીકળ્યેા. અમીર ઉલ ઉમરા મલિક ઈયાઝ સુલ્તાની પણ દીવ બંદરમાંથી ચાલ્યેા, અને તુર્કી જળયેાદ્દાધિપતિના સૈન્યગૃહ સાથે મળી જઈને, પાર્ટુગીઝ લેાકાની દરિયાઈ ફાજ, મુંબઈની દક્ષિણમાં કેટલાક માઈલ ઉપર ચૌલ બંદર છે તેમાં હતી તેના ઉપર હુમલે કસ્યો. મુસલમાનાની જિત થઈ; તે પાર્ટુગીઝાના ત્રણ ચાર હજાર માણસા માડ્યા ગયા, તેથી તેએ ન્હાશી ગયા એવું તેમના સામાવાળિયા લખે છે; પણ તેઓ તેમની મેળે કબૂલ કરે છે તે પ્રમાણે તેમનું એક વાવટાનું વ્હાણુ તેમના જળયેાઠ્ઠાધિપતિ ડાન લારેન્સે આલમૈડા, અને એક સા ને ચાળીસ માણસને નાશ થયા જણાય છે. તથાપિ ત્યાર પછીથી મુસલમાનની એકઠી મળેલી દરિયાઈ ફાજે હાર ખાધી છે, અને સેારડના કિનારા ઉપરના દીવ મેટની સમીપ લડાઈ થઈ તેમાં પણ તેના તાબાના ભાગતા કેટલેાક નાશ થયા છે.
અમદાવાદના યાદશાહ થઈ ગયા તેમાં સુલ્તાન મહમૂદ એ કદાપિ સર્વોત્તમ તે નહિ, તે પણ ખચિત તે અતિલેાકપ્રિય શાહ થઈ ગયા; જેને વિષે વાર્તો અને કલ્પિત કથા જોડાઈ છે. જેવા હિન્દુમાં સિદ્ધરાજ થઈ ગયેા તેવા જ મુસલમાનમાં એ થયેા. તેના અંગનું શૂરવીરપણું, અને ખળ, ના ન્યાય, તેને પરાપકાર, મુસલમાની વિધિશાસ્ત્ર પ્રમાણે તેનું ખરેખરૂં વર્તવું, અને તેની વિચારશક્તિનું ઉત્તમપણું, એ સર્વનાં સરખાં જ વખાણુ થાય છે. ક્હે છે કે, તે વળી બહુ ખાઉધર હતા. તેના સંબંધી ઘણી વાતા હેવાય છે; મુસલમાની ઈમારતના આખા ગૂજરાતમાં એક એવા કડકા નહિ
૧ કચ્છના જામ હમીરજીને મારી તેનું રાજ્ય તેના ભાયાત કચ્છના ખારાવાળા જામ રાવલજી(એના વંશજ જામનગરના અધિપતિ છે) એ લઈ લીધું હતું; તે ઉપરથી જામ હમીરજીના કુંવર ખેંગારજી પેાતાના ભાઈ સાહેબજી સહિત અમદાવાદ સુલ્તાન મહમૂદ બેગડાને આશ્રયે ગયા, ત્યાં સિંહના શીકારમાં આદશાહને ઉગારવાથી સુલ્તાને તેને મહા રાવના એલકાબ અને રાજ્ય મેળવવા લશ્કર આપ્યું, જેથી મહારાવ ખેંગારજિયે જામ રાવળજી પાસેથી પેાતાનું કચ્છનું રાજ્ય સંવત ૧૫૫૬માં જિતી લીધું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com