________________
૪૦૪.
રાસમાળા
તેમને ખેંચી આપી, આં ચાર વિના ફેસરને બીજી ધણી રાણિયા હતી. દેશ ખાર વર્ષ એમ વીતી ગયાં ને કજિયા તે ચાલતા રહ્યો. કેસરને અને તેના ભાયાતાને થઈને સુરિયાના પેટના અરાડ કુંવર' થયા.
',
છેવટે હમીરે તેને હાળ્યું:-‘હું તારી સામે લડવાને તે આવું પશુ. કીર્ત્તિગઢ ખારા પાટમાં છે. તેથી મારી સેનાને ખાવાનું ક્યાંથી મળે? તેનું કેસરે ઉત્તર હેવરાવ્યુંઃ—“હું તમારી સેના સારૂ હાર વિધાં લીલા ઘÑ “વવરાવું છું.” પછી હુમીર કીર્ત્તિગઢ આવ્યા ને લઢાઈ ચાલી તેમાં ધણા રજપૂતા માડ્યા ગયા. બાકી ા હતા તેમાં કેસર અને તેના કુંવર પડ્યા, તે માત્ર એક કુંવર હરપાલ ફરીને હતા તે ઉગડ્યો. તેના ભાઈભત્રીજા પણ પડ્યા તે કીર્ત્તિગઢને નાશ થયા તેથી સુમરી શ્રિયા પાતપેાતાના ધણિની સાથે બળી માઈ.ર
:
અણહિલવાડમાં ઘેલડા કર્ણ વાધેલા રાજ્ય કરતા હતા, ત્યાં
з
૧ તેમાં નવ કુંવર તેા કેસરના હતા. ર. ઉ.
૨ મૂળ વાત એમ ચાલે છે કે કેસરના કુંવર હરપાળે સવાસા સુરયેાને ઝમેરમાં બાળી દીધી ને કીર્ત્તિગઢ તાડી પાડ્યો. પછી તેણે પાટણમાં નાસેરું લીધું. એ જ વાતમાં તેના વંશની તવ શાખાએ થઈ એમ ભાટ લખે છે
(છપય.) મકવાણા રાણીંગ†, મહા ખામલર ખરદાળા, લાવંત લુણંગ, ભલા અલા અંગ ભાઈ, ખતરવટ રાખણ ખાંટપ, જકે પારા જાણું વિઠોડ॰ ને હાપેવ, જર્ક ઝેલ રાહુ વખાણું, નવ શાખાએ નવ ખંડમાં, મક્વાણા દશમા મણિ, એટલી શાખ ઉજળતલ, તિલક શાખ ઝાલા તણી. ૨. ૩.
૩ કર્ણ વાઘેલા ઈ સ૦ ૧૨૭૯ થી ૧૩૦૪ સુધી હતા, પણ આ સમય ઈ. સ. ૧૧ મા સેંડાના છે, માટે આ સ્થાને હું સેાલંકી (૧૦૭૨ થી ૧૦૯૪) જે સિદ્ધાજના પિતા તે હતા. પૃથ્વીરાજ ચાહાણના સમયમાં ઝાલા હતા એમ પૃથ્વીરાજ રાસામાં આવે છે તે સમય પણ હું વાધેલાથી વ્હેલાંને છે. કેસરને મારનાર હમીર સુમરાને સિધના સમા જામ હાલાજીના કુંવર હિંગોળજી અને હાથીજિયે માર્યાં છે. તેઓ ઈ સ૦ ૧૧૪૭ પહેલાં હતા, કેમકે એમના કાકા જાડાજીના દત્તક કુંવર લાખાજી અને લાખિયારજી જે તેમનાથી ન્હાની વયના હતા તે કચ્છમાં ૧૧૪૭ માં આવ્યા છે. આ લાખાજીની કુંવરી બે જે ખચી હતી તેમાંથી એકને સિદ્ધરાજ સાથે પરણાવી હતી અને બીછઃ જગદેવ પરમારને દીધી હતી. સિદ્ધરાજ ઈ. સ. ૧૧૪૩માં દેવ થયા છે તે વ્હેલાં પરણ્યા છે, એ હિસાબે પણ કહ્યું સેલંકીનો સમય આવે છે.
વળી કર્ણ વાધેલાના સમયમાં સિન્ધમાંના સુમરા રજપૂતેમાં હમીર નામે કોઈ હતા નહિ, પણ સિન્ધુ સુમરાની ગાદીના વારસ દુદો અને ચનેસર નામે બે હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com