________________
ચભાડ અને સેડાની લડાઈ કાઠી
૪૦૧. કેટલાએકના ભેગાં થાન અને ચાટીલે પણ સેડાઓ પાસેથી લઈ લીધાં. થાન પિતાની રાજધાની કરીને ત્યાં સૂર્યદેવનું દેવાલય બંધાવ્યું તેની પૂજા આજ સુધી ત્યાંના લોક કરે છે. રાધા ચાવડો કરીને એક કાઠી સામંત હિતે તેના નાયકપદે તેઓએ મૂળી વીશી લેવાનો પ્રયત્ન કર્યો પણ રાજા સતમાલ સેડા પરમારે તેમના સામી લડાઈ કરીને રાઘાને ઠાર કરો.
પિતાની સેના એકઠી કરીને, તેણે ચૂડાસમા અને ગેહિલને ધુજાવી “દીધા–એ યોદ્ધો તે વશ થઈ શકે નહિ, તે પિતાને ઘડે બહુ આવે
કૂદાવી ગયો. સતમાલને દીકરો મહાદેવના સરખે શુરવીર હતા.– રાઘા ! “તે આ રાજાજી શું સાંભળ્યા નથી ?
માણસને બરાબરિયે માણસ માત્ર કેઈ વેળાએ જ મળે છે. એ! “ચાવડા –તું દ્ધો છે એ વાત ખરી; પણ પરમાર પણ બલવાન યુદ્ધો
છે. ભાલાની અણીથી વિંધાયા વિના તે પિતાની ધરતી કેમ છોડે! શું “ આગળ તેણે તેતરને સારૂ વેઠયું નથી. સદાય ટેકીલી સેંડા જાતિને માનવજે!”
વાલા રાજાને કાઠી રાણીના પેટના ત્રણ દીકરા હતાઃ ખુમાન, ખાચર, અને હરસરવાળા તેઓએ તેને મેળવેલ મુ વહેચી લીધે; અને તેમનું રહેઠાણું અનુક્રમે ચેટીલા, મીતિયાળુ અને જેતપુર કર્યું; પછી તેમના નામથી કાઠી વંશની ત્રણ શાખા પડી. પ્રથમ તે કાઠિયાની આઠ શાખાઓ હતી. પણ તેઓનું હરણું તે એક સામાન્ય નામ વત્તિયા કહેવાયું, અને ઢાંકના રાજા અને તેની સ્ત્રી અમરાબાઈના વંશના વાળા કાઠી અથવા ઘરડેરા કહેવાયા તેથી એક બીજાથી ઓળખાઈ શકાય એમ થયું.
झाला અણહિલવાડના રજપૂત વંશના જેવા વાઘેલા સગા થતા હતા, અને તે રાજ્યના પડી ભાગવાથી જેમ ઘણું મુલ્ક તેઓના હાથમાં ગયા હતા તેમ જ ઝાલા પણ વાઘેલાની પછીના પાસેના સગા થતા હતા, અને તેમના હાથમાં પણ તે વંશના રાજ્યને ઘણું મુલ્ક આવ્યું હતું. પ્રથમ તે આ
૧ ખાચરના વંશમાં એઘડ ખાચર થયો તેને પાંચ પુત્ર હતા, તેમાંથી એક નિર્વશ ગયે તથા બાકીના ચારમાંથી.
રામ, ચોટીલાની ગાદિયે બેઠે તેને વશના રામાણુ કહેવાય છે. લખે, જશદણની ગાદિયે બેઠે તેના વશના લખાણ કહેવાય છે. ઠેબે, પાળિયાદની ગાદિયે બેઠે તેના વંશને ઠેબાણું કહેવાય છે. ગાદડ, ગઢડા તથા બેટાદની ગાદિયે બેઠે તેના ગે દડકા કહેવાય છે. ૨. ઉ.
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com