________________
રાજા કહું વાધેલા
૩૮૩
tr
<c
ઈ॰ સ૦ ૧૩૦૪ ના વર્ષસુધી ગૂજરાતના કામકાજ સંબંધી કંઈ વધારેલું નથી, પણ એવું લખેલું છે કે, તેવામાં અલપખાનને તે દેશના કરીને સૂખા ઠરાવ્યા હતા, અને ત્યાં તેને મ્હોટી ફ્રીજ આપીને મેકલ્યા હતા. મિરાત અહમદીને! કર્તા લખે છે કે “તેણે અહિલવાડમાં ધેાળા આરસવ્હાણુની જીમા મસીદ બાંધી તે આજ સુધી રહેલી છે, તેમાં એટલા બધા “ થાંભલા છે કે ગણનારને ભૂલ પડ્યા વિના અે જ નિહ. એવું લખેલું છે “કે તે એક મૂર્તિનું દેવળ હતું અને તેમાં ફેરફાર કરીને તેને મસીદને “ આકાર કરી દીધા છે; પણ ટુંકમાં એટલું જ કે તે ચમત્કારિક અને ભવ્ય ઈમારત છે, અને હાલ વસ્તીથી છેટે છે તેય પણ તે વેળાએ નગરના “ મધ્ય ભાગમાં હતી.”
ઃઃ
કાફૂર નામના ખંભાતના જે ગુલામને એક હજાર દિનાર માટે વેચાતે લીધે! હતા, પણ હમણાં તે તે બાદશાહને માનીતેા અને ઉમરાવાને અદેરહ્યો અને તેમણે પેાતાનું બહાદુરીથી રક્ષણ કરું. બાદશાહી સેનાના ઘણા માણુસા બ્રાહ્મણેાને હાથ માયા જવાથી ઘેરાના માણસે એછા થયા તેથી, નુસરતખાને ખીજા માણસા વધારવાને લખ્યું ત્યારે માધવ મંત્રિયે અલપખાનને કહ્યું:—“બ્રાહ્મણેા સાથે યુદ્ધ કરવું એ રાયધર્મથી ઉલટું છે. તમે તેમને જિતશે તેથી તમારી મ્હોટી આબરૂ વધવાની નથી; લડાઈ લાંખી ચલાવવી એ રાજાએ સાથે જ શાલે.” એ ઉપરથી અલધુખાંએ સાધન પ્રધાનને ત્યાં જઈ સમાધાની કરવાની આજ્ઞા આપી તે ઉપરથી તેણે ત્યાં જઈ બાદશાહી સૈન્યને થયેલ ખર્ચ પેટે પાંચ હાર સાનૈયા બ્રાહ્મણેા પાસેથી લેવા ઠરાવ્યા અને બ્રાહ્મણેાએ તે આપ્યા. પ્રધાન માધવ પાટણ ગયા પછી સુસલમાના બ્હાનું ફહાડીને ફાગણ શુદ્ધિ ૧૫ ને રાજે સૂર્યાસ્ત સમયે સેઢેરા પુરમાં પેઠા. ત્યારે રાહુરમાં પેસતાં બ્રાહ્મણેાએ અટકાવ્યા. તે પરથી હથિયાર ટચાં, ભારે લડાઈ જામી ઘણા ચવના અને બ્રાહ્મણાનાં માથાં કપાયાં. છેવટે વિઠ્ઠલેશ્વર સહિત બ્રાહ્મણેાના પા પગ થયા. તેઓ મધ્ય રાત્રિયે સેઢેરા પુર છેડીને નાઠા તે સાભ્રમતીનાં કાતરામાં જઈ ભરાયા. સુસલમાની ફોજે ધરા ખાદીને ધન લૂંટી લીધું, મેહેશને કાટ અને દેવાલયે પાડી નાંખી નગર માન્યું. મેઢેરા અને તેના તાબાનાં ગામે ખાલસા કરડ્યાં. લાકોને વટાળી મુસલમાન કરવા. ત્યાંના નાઠેલા મેઢ બ્રાહ્મણા જૂદે જૂદે સ્થળે જઈ રહ્યા છે. સમાધાની થવા માટે વિઠ્ઠલેશ્વરને પાદશાહ તરફથી તેના નિર્વાહ માટે કેટલેક ગ્રાસ બાંધી આપી, લૂંટેલું ધન લઈ મુસલમાને અહિલવાડ ગયા. આ વાત મેઢ બ્રાહ્માણેાના ગ્રન્થમાં લખી છે.”
૨. ઉ.
૧ આ આરસલ્હાણું પ્રથમ અજમેરથી મંગાવેલા હતા અને તેનાં દેવળ આદિ બંધાવેલાં હતાં; તેમાંથી અમદાવાદ જ્યારે રાજધાની થઈ ત્યારે ત્યાં વાપરેલા આરસવ્હાણુ ઘણાખરા પાટણથી ઘણી મહેનતે ખેાદાવી લીધેલા હતા. એમ મિરાતે અહુમક્રિયા લખે છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com