________________
રાજા કર્ણ વાઘેલ * ૩૮૨ ખાનને લશ્કરી ખાતાને સંબો કરાવ્યો હતો. તેના તાબામાં એક લાખ “ઘોડેસ્વાર, પંદરસે હાથી, વીસ હજાર પાયદળ અને જેના હે આગળ “ડક થવાને પરવાનગી મળેલી એવા પીસતાળીસ ડંકાપદવિધારક તેની સાથે હતા. તેણે વાઘેલાઓ પાસેથી ગૂજરાત લીધું.”
કર્ણ રાજા છૂટે હાથે નાઠે, તે વેળાએ તેને તેની રાણિયે, બાળકે, હાથી, સરસામાન, અને ભંડાર એ સર્વ મૂકીને નાસવાની અગત્ય પડી હતી, તેથી તે બધુએ મુસલમાનોના હાથમાં ગયું. હિન્દુઓની જાતના અને ધર્મના શત્રુઓએ જે રાણિયા કેદ કરી લીધી હતી તેમાં કૌલા દેવી પણ હતી, કાઠિયાવાડમાં નીચે લખેલે સ્થળે નીચે લખેલી જાતની ઓળખાતી ઘડિય થાય છે
ઢસામાં “માણકી” અને “વાગતી.” ગઢડામાં “ચમઢાલ.” ભાડલામાં “જલ” અને “પતી.” ચોટીલામાં “ચાગી.” પાલિયાદમાં “હરણ.” ભડલીમાં “જાજણ.” જસદણમાં “ડી” અને “ભૂતડી.” જેતપુરમાં “જબાદ.” ભીમેરામાં કેસર,” “મેરાણ” અને “આખડિયાલ.” મૂળી મેવાસામાં એરી.” ચૂડામાં બાલી.” ગાસલમાં “કૂલમાલ. મળી તાબાના સેમીસરમાં “રેશમ.” ધંધુકા તાબાના બગડમાં “વાંદરી” પાટડી તાબાના ખેવામાં “લાખી.” ગોડલ તાબાના દરવામાં આવ્યા.” આબરામાં “હેલ છે જુનાગઢમાં મેણિયામાં “હીરાલ” હળવદમાં “રામપાસા.” લીંબડીમાં “લાલ.” ભાવનગર તાબાના ગુંદરણમાં મની.” લખતરમાં “સગાળી.” ધાંધલપુરમાં “લખમી.”
૧ કર્ણની બે રાણી ત્યાં નહિ હોવાથી બચી ગઈ હતી: ૧ રાણું અમકુંવરબા-કચ્છના કેરેકેટના જાડેજા દેસલજીનાં પુત્રી, જેમને રાણી પદની છવાઈમાં સરધાર અને . ૨૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com