SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ રાસમાળા હિલવાડના પ્રાન્ત ઉપર પાછા આવ્યા હતા. ફરિશ્તા લખે છે કે ઈ. સ. (૧૧૭૮ માં મહંમદ શાહબુદીન ગોરી ગજનીથી ઉચ્ચ અને મુલતાન ઈંદ્ર અજયપાળનું રૂપ ધારણ કર્યું હતું, તે જ્યારે (રાજયભ્રમિરૂપી રંગભૂમિમાંથી) ગયો ત્યારે તેના પુત્ર ળરાજે જયન્ત(ઈંદ્રપુત્ર)ને અભિનય વિષ) કરો. (૫૬) રણુભામિમાં બાલકીડા કરતાં કરતાં તેણે ચપળતાથી તુરક રાજાની સેના વિખેરી નાંખી હતી. (૫૭) લે લેકના (લશ્કરના) જેનાથી કપાયેલાં હાડપિંજરને જ્યાં ઢગલે થયે હતો, તે સ્થળને જોતાં અબુદાચલ (આબુ) પોતાના પિતા હિમાચળને ભૂલી ગયો. ભાવાર્થ કે, શત્રુના માણસોનાં હાડકાંને ઢગલે એટલો બધો ઉચે થયો કે હિમાચલ પર્વત તેના આગળ હાને પડી ગયા. (૫૮) "द्रुतमुन्मूलिते तत्र धात्रा कल्पद्रुमाकुरे । उजगामानुजन्मास्य श्री भीम इति भूपतिः ॥ ५९॥ भीमसेनेन भीमोऽयं भूपर्तिन कदाचन ॥ बकापकारिणा तुल्यो राजहंसदमक्षमः ॥ ६० ॥ मंत्रिभिर्माण्डलीकैश्च बलवद्भिः शनैः शनैः ॥ વાચ મમિપત્રિય તય પાચં ચમક્યત” ૬૧ . કલ્પદ્રુમના અંકુરરપી(મૂળરાજ )ને વિધાતાએ શીધ્ર ઉખેડી નાંખે એટલે તેને “અનુનમા” (હાને ભાઈ) શ્રી ભીમ નામે રાજા થયો. ૫૯ ૬૦ મા શ્લોકમાં શ્લેષાલંકાર છે. પાંચ પાંડ માંહેલો ભીમ, જેણે મક નામના રાક્ષસને નાશ કરી હત; એવા ભીમના કરતાં ગુજરાતને આ ભીમદેવ પરાક્રમમાં વધારે હતો, એમ બતાવવાને આ કવિને હેતુ છે, તેથી તે કહે છે કે, . “ભીમસેને (રાક્ષસ)ને અપકાર (નાશ) કરયો હતો, અને આ થીમ રાજા રાજહંસા(મહાન રાજા)નું દમન કરવાને શક્તિમાન હ; માટે તેને કયારે પણ તેની તુલ્ય ગણું શકાય નહિ. એક એટલે બગલા કરતાં રાજહંસ પક્ષી શ્રેષ્ઠ ગણાય માટે પાંડસુત ભીમે બક મારયો અને આ ભીમે રાજહંસનું દમન કર્યું તેથી પણષમાં આ રાજાની શ્રેષ્ઠતાનો દવનિ નીકળે છે. બક રાક્ષસ અને એક અસુર (દેત્ય) એ બે જૂતા છે; એ વાત જેના જાણવામાં નથી, તે આ કનો અર્થ ના પ્રકારનો કરે છે. વળી તેઓ એ વાંધા બતાવે છે કે બકનો નાશ તે શ્રીકૃષ્ણ કરયો છે, ભીમે કરયો નથી. પણ જીવે શબ્દસ્તમ મહાનિધિ પૂ. ૯૮૨. वकः=राक्षसभेदे यो भीमेनैव हतः श्री कृष्णेन इते दैत्यभेदे च रक्षोविशेषः इति मेदिनी स च भीमेन हतः આ વિષે જુવે મહાભારતના પ્રથમ પર્વના ૫ અધ્યાયને ૭૩ મે ક. રા. નવલરામના લખવા પ્રમાણે ડા. મુલર એમ અર્થ કરે છે કે, બકાસુરનો નાશ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy