________________
કુમારપાળ
૨૩૭
તે જેવામાં માળવામાં હતા તેવામાં તેને સમાચાર મળ્યા કે સિદ્ધરાજ સ્વર્ગવાસ પામ્યા છે. એટલે ગૂજરાત જવાને તેણે નિશ્ચય કરજો. પણ પેટ ભરવાને પૂરૂં સાધન હતું નહિ તેથી અણહિલવાડ જઈ હેાંચતાં તા તેને વાટમાં ઘણાં સંકટ આવી પડ્યાં.
એક કંદોઇએ દયા આણીને તેને ખાવાનું આપ્યું તે ખાઇને કુમારપાળ પેાતાના બનેવી કાન્હડદેવને ઘેર ગયેા. સિદ્ધરાજે પેાતાના મરણ પ્હેલાં તેના પ્રધાન અને કારભારિયાને ખેલાવીને પેાતાને ગળે હાથ મૂકાવી સમ ખવરાવ્યા હતા કે મારી પાછળ કુમારપાળને ગાદી ઉપર બેસારવા નહિ. આ વાત ચાલતી હતી એટલામાં તેા તેણે પેાતાને દેહ છેડ્યો. કાન્હડદેવે સમ ખાધા હતા કે નહિ તે જણાયું નથી, પણ કુમારપાળ આવ્યાના તેણે સમાચાર સાંભળ્યા કે તરત જ પેાતાની હવેલીમાંથી બ્હાર આવીને તેને આદરમાનથી મળ્યા, અને તેને પેાતાની આગળ ચલાવીને ધરમાં લઈ ગયા. ખીજે દિવસે સવારમાં પાતાના ચાકરીને એકઠા કરીને તે કુમારપાળને દરબારમાં લઈ ચાલ્યેા. રાજાની પછવાડે કાને ગાદિયે બેસારવા તે નક્કી કરવાને, કાન્હડદેવે (ક્રૃષ્ણદેવે) મહાન સિદ્ધરાજના આસન ઉપર પ્રથમ એક કુંવરને તે પછી ખીજાને બેસાડ્યો તે કદાપિ, કુમારપાળના ભાઈ મહીપાળ અને કીર્ત્તિપાળ હશે. હેલેા તેના ખાયલા પેાષાક ઉપરથી સર્વની નજરમાં ઉતર્યો નહિ એટલે તેને ખાતલ કરવામાં આવ્યા. ખીજા કુંવરને ગાદી ઉપર એસારીને એકઠા મળેલા કારભારિયાએ પૂછ્યું કે, “જયસિંહ અરાડ દેશ
૧ માંટે જૂન સાટે સૌરાષ્ટ્રે મચ્છોયે ।
७
ટ ૧૦
उच्चायां चैव भम्भेर्यां मारवे मालवे तथा ॥ १ ॥
૧૨ ૧૩ ૧૪
कङ्कणे च महाराष्टे कीरे जालन्धरे पुनः ।
૧૫
૧૬ ૧૭
૧૯
सपादलक्षे मेवाडे दीपाभीराख्ययोरपि ॥ २ ॥
૭ ઉચ્ચ–સુલતાનની નૈક્ય કાણની દૃક્ષિણમાં ૭૦ માઇલ ઉપર પંચનદના પૂર્વ કિનારા ઉપર ભાવલપુર સ્ટેટમાં જ્યાં સતલજ નદી સિંધુ નને મળે છે તે ઠેકાણાનું પ્રાચીન નગર. હવણાં બિઠ્ઠણકાટ આગળ ચીનાખ નદીના સિંધુ સાથે સંયોગ થાય તેને બદલે તૈમુર અને અકબરના સમયમાં ત્યાંથી ૬૦ માઈલ ઉપર ઉચ્ચ નગરની સામી બાજુએ થતા હતા. હાલના ચાલતા સૈકાની શરૂઆતથી સિંધુ નહિયે પેાતાના માર્ગ બદલી નાંખ્યા છે અને અગ્નિકાણની દૃક્ષિણમાં વ્હેતા જેતે જઈને પોતાના જૂના માર્ગને મિઠ્ઠણુકાઢ આગળ ફરીને મળતા જાય છે. આ પ્રમાણે ફેરફાર થવાથી ઉચ્ચથી ૨૦ માઇલનું છેટું પડી ગયું છે. જહુલમ અને ચીનામના સંગમથી પશ્ચિમમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com