________________
સિદ્ધરાજ
૨૩૧
જેટલું રાજ્ય હતું તે કરતાં જયસિંહના વારામાં કાઈ પ્રકારે છું થયું ન હતું. તે ઉપરથી તેની ઉત્તર સીમા, આખુની પેલી પાર ઝાલેારની પડેાશ સુધી જઈ અડેલી અને તેમાં કચ્છ તે આવી ગયેલું હતું. આપણે જોયું કે સારઠ અને માળવામાં તેની આણ વર્તાઈ હતી, અને દક્ષિણમાં તેનું રાજ્ય ડેડ દક્ષિણ દેશમાં વિસ્તાર પામ્યું હતું અને મેરૂતુંગ હે છે કે કાલાપુરના રાજાને તેણે ભય ઉત્પન્ન કરાવ્યા હતા. કનેાજના રાજાઓ સાથે તેને
૧ મૂળરાજે લાખા ફુલાણીને મારવો ત્યાર પછી કચ્છ ચાલુય વંશમાં આવ્યું છે. વળી ભીમદેવના સમયમાં પણ તેમને તામે હતું એમ ભીમદેવનું એક તામ્રપર સંવત્ ૧૦૮૬ ના કાર્તિક શુદ્ધિ ૧૫ નું છે તે ઉપરથી જણાય છે. તેમાં જણાવેલું છે કે, કચ્છ મંડળ માંહેલા વણીસકમાંથી આવી રહેલા આચાર્ય મંગળ શિવના પુત્ર અજયપાળને મસૂરા ગામ આપ્યું છે, એ મસુરાનું હાલનું સ્થાન મુકરર થઈ શકતું નથી. તેમ જ સિદ્ધરાજનું રાજ્ય પણ કચ્છમાં હતું, તેનું પ્રમાણ ભદ્રેસર માંહેલા એક શિલાલેખથી મળી આવે છે. સદરહુ શિલાલેખ સન ૧૧૩૯(સંવત્ ૧૧૯૫ આષાઢ શુદ્ધિ ૧૦ રવે૭)ની મિતિના છે. તે લેખ ઉપરથી જણાય છે કે-દાદાક તે વખતે સિદ્ધરાજને પ્રધાન હતા અને કચ્છ ભદ્રેશ્વરમાં તે વખતે સ્થાનિક રાજ્યકર્તા મેાટા રાજન આસપાળના કુંવર કુમારપાળ હતા. કારણ કે એ ભાંગેલા શિલાલેખ જેની ૫-૬ લીટિયા વાંચી રાકાય તેવી છે, તે ઉપરથી એ લેખ રાજા આસપાળના કુંવર કુમારપાળે ખાધેલ કુમારપાળેશ્વરના નવા દેશમાં ને ઉડ્ડલેશ્વરનાં જૂનાં દેરામાં પૂન્ન કરવાના હક્ક ઔદીચ્ય બ્રાહ્મણાને લખી આપેલા જણાય છે. ૨. ઉ.
૨ શિલાર (શિલાહાર) અથવા કાલાપુરના મહામંડળેશ્વરા, કલ્યાણના સાલક્યાના વંશપરંપરાના મુખ્ય જમીનદાર હતા. રોયલ એશિયાટિક સેાસાઈટીના જર્નલના પુસ્તક. ૪ થાને પુ. ૪, ૩૩ મે, અને ટ્રાન્ઝાકશન્સ આફ ધી ખૉમ્બે લિટરરી સાસાઈટીના પુસ્તક ત્રીનને પૃ. ૩૯૪ મે નવી આવૃત્તિ પૃ. ૪૧૩. વળી જીવા રા. ગેા. ભું. દક્ષિણના પ્રાચીન ઇતિહાસ પૃ. ૧૬૧-૧૨૫.
આ સમયે કાલ્હાપુરની પુન્હાલા શાખાના રાજા જો લાજ હતા. તે વંશની ટુંક હકિકત નીચે પ્રમાણે છે:—
વિદ્યાધરના રાજા જિભૂતકેતુના પુત્ર જિભૂતવાહન જેણે શંખચુડ નાગને જીવ ઉગારચો હતા, તેના વંશજ શિલાર અથવા શિલાહાર નામના મહામંડળેશ્વર ડેવાયા; તેએ વળી તગરપુરવરાધીશ્વર પણ દેવાતા હતા. શિાદ્દારાન્દ્વયંશોઙયં તારેશ્વરભૂતૃતર્। આ શિલાહારોના ત્રણ વંશ થયા છે, તેમાં ત્રીન વંશના રાજાએ કાલ્હાપુર, મિરન કર્તાદ ઉપર રાજ્ય ચલાવતા હતા. પછી તેમણે કેટલેક કાળે દક્ષિણ કાંકણ પેાતાના રાજ્યમાં વધારી લીધું હતું. તેમની વંશાવલિ આ પ્રમાણે છે:-૧ જતિગ, ૨ નાયિમ્સ, ૩ ચન્દ્રાદિત્ય (ચન્દ્રરાજ), ૪ જતિંગ બીજો, ૫ ગૌચારક, ( ગૂવલ ૧ લેા, કીર્ત્તિાજ, અને ચંદ્રાદિત્ય, એમ ત્રણ ભાઈ હતા.), ૬ મારસિંહ, એના પુત્રો ગ્રૂવલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com