________________
રા' ખેંગાર
૨૧૩
હતા તે પેાતાની નાતના લેાકેા સાથે ઝુંપડાંમાં રહેતા હતા. ત્યાં ધાંધાળને તેઓએ કિલ્લા બાંધ્યું. ને તલાવ બાંધ્યું. ત્યાંથી વિરમગામ ગયા ત્યાં માનસર તલાવ ખાંધ્યું; ત્યાંથી વઢવાણુ ગયા ત્યાં કિલ્લા ખાંધ્યું. ત્યાંથી સાયલે ગયા ત્યાં કિલ્લા ને તલાવ એ બાંધ્યાં. પછી છેવટે કૂચ કરતા કરતા જૂનાગઢ દેશમાં આવ્યા. ત્યાં બાર વર્ષ સુધી લડાઈ ચલાવી, પણ જૂનાગઢમાં રા' ખેંગારના મહેલ હતા ત્યાં જઈ ચડાયું નહિ. આ વેળાએ મયણા રાણી પેાતાના કુંવરની સાથે હતી, તેણે ઘણી યુકિતયેા કરી પણ કાંઈ વળ્યું નહિ. છેવટે એવું બન્યું કે રા' ખેંગાર પોતાના ભાણેજ દેસલ ઉપર શક આવા લાગ્યા અને રાણકદેવી સાથે તેને છૂપા સંબંધ છે એવા તેને માથે અપવાદ મૂકયેા. જ્યારે તેની માએ આ વિષે તેને કહ્યું ત્યારે તે ખેલ્યેઃ
ર
૧ તુરીની વાત એવી છે કે એક તારે લાકડાની સાંઢણી બનાવી આપી તે ઉપર બેશીને રાત્રિની વેળાએ સિદ્દાજ અને મયણા દેવી રાણકદેવીને મહેલ ગયાં. ત્યાં બારણાં બંધ હતાં તે ઠેલવા માંડ્યાં, ત્યારે રાણક દેવી ખેાલી
સેઢા-કવણુ ખટકાવે કમાડ, મેડી છે રાણક દેવની, “જાણો રા'ખેંગાર, ત્રાટક કાન જ ડરશે.” પછી પ્રયણી વિષે કહ્યું: સેઢિયા દુહા-“મારા સેઢા* લાડકા, એખે† ગઢ ગિરનાર “મારી રા’ ખેંગાર, ઉતારવી રાણક દેવને.” ત્યારે રાણકદેવડી ખેલી:
સેરઠે-“આ મારા ગઢ હેઠ, કેણે તંબુ તાયિા, સધરા મ્હોટા શેડ, ખીજા વર્જોઉ વાણિયા.’’ તે સાંભળી મયણાદેવી ખેલી:
દાળા સને માળિયા, નેપુરું પાડુટ્ટુ સેઠિ, "काहु वडिजडु माण्डीयट अम्मीणा गढेहठि. "
,,
સારઠે-“લાયિાના વેપાર, જાતે દાહાડે જાણુશા, “મારશું રા' ખેંગાર, ઉતારશું રાણક દેવને.” એ પ્રમાણે વિવાદ થયા પછી તેઓ ઉતારે આવ્યાં.
*1821.
* અઘરા.
૨ આ વિષે તુરીની વાતમાં એમ છે કે, એક સમયે શ'ખેંગારે દારૂ પીધે! તે પેાતાના ભાણેજને પણુ પામ્યા, અને રાણક દેવડીને પાવા સારૂ એક સીસા આપીને દેસલને માકલવા માંડયા, ત્યારે તેણે કહ્યું કે મેં દારૂ પીધા છે માટે હું નહિ જાઉં. આ તેનું વાજખી કહેવું નહિ માન્ય કરતાં તેને આગ્રહથી મેાકલ્યા. તેણે ત્યાં જઈને પાતાની મામીને સીસે। આપ્યા. તેયેિ દેસલને હિંદેલાખાટ ઉપર બેસારીને આગ્રહથી દારૂ પાયા ને પાતે પણ પીધા. તેને કેફ ચઢી ગઈ એટલે ખાટમાં તે સૂઈ ગઈ; ને ધ્રુસલ જવા સારૂ ઉભા થતા હતા તેવામાં તે પણ રાણક દેવડીની ખાટમાં બેભાન થઈ લેાટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com