________________
જગદેવ પરમારની વાત
૧૯૯
“અહા પુત્ર! આપણા પરમાર વંશમાં તારા જેવા કાઈ થયા જ નથી ને થશે પણ “નહિ. તેં સિદ્ધરાજને ઉગાડ્યો અને તેના જીવ બચાવ્યા, અને ભૈરવને વશ “કરી લીધા. તું રાજા સાથે લડ્યો અને તેનું અભિમાન બેસાડ્યું. સેલ“કિણી રાણીને ધન્ય છે કે જેણે તારા જેવા કુંવરને ધારણ કરીને જન્મ “આપ્યા. તારૂં નામ અમર થયું છે.”
પછીથી વાધેલી રાણી રાજાને પગે લાગી તે તેણે જગદેવને સત્કાર કલ્યો. જગદેવ તેનેા હાથ ઝાલીને મેલ્યે: “મા”! મારે તમારા પ્રતાપ “છે. હું તમારે ખેાળે છું.”
-
આ પ્રમાણે સારેા માણુસ નઠારામાંથી સારૂં માની લે છે:અવગુણ ઉર ધરિયે નહિ, જ્યમ બાવળનું ઝાડ; સૂળ ન એની છાયમાં માટે લઈયે પાડ,
આ પ્રમાણે વિચાર કરીને, તે વાધેલીને પગે લાગ્યા અને રણધવળને ભેટ્યો; વહુએ પણ તે બંન્નેને ઘટિત માન આપ્યું.
tr
પછી તરત જ થાડા સમયમાં રાજા ઉદયાદિત્યને રાગનું જોર એટલું બધું વધી ગયું કે તેને લાગ્યું કે હવે હું ધણા દિવસ ક્ડાડીશ નહી. તેથી તેણે પેાતાના સર્વે સામંતેને અને જગદેવ તથા રણુધવળને પેાતાની પાસે ખેલાવ્યા. અને સર્વેની માગળ તે ખાયેાઃ “હું રાજચિહ્ન જગદેવને આપું છું, અને રાજ્યને અધિકાર અને સ્વાધીન કરૂં છું.” પછી રણધવળને તેણે સા ગામ આપીને કહ્યું કે, જગદેવના કહ્યામાં તારે રહેવું; તેમ જ ર્ધવળની સુપ્રત તેણે જગદેવને કરી. આ પ્રમાણે જગદેવ ગાદિયે એડેા તે રાજા દેવલાક પામ્યા. વાધેલી અને સેાલકિણી સતી થઈ; અને રાજા જગદેવ . રાજ્ય ચલાવવા લાગ્યા.
પંદર વર્ષની વયે તેણે ઘર છેડયું હતું તે સિદ્ધરાજની ચાકરી અરાડ વર્ષ કરી હતી. ગાદિયે ખેડા પછી તેણે બાવન વર્ષ રાજ્ય કર્યું. તે પંચાશી વર્ષ સુધી જીવ્યા. છેવટે તેણે કુંવર જગધવલને ગાદિયે બેસાડ્યો અને તે ધ્રુવલાક પામ્યા. ચાવડી સાકિણી અને જાડેજી રાણિયા ઘણા આનંદથી સતી થઈ, અને પેાતાના સ્વામી સાથે સ્વર્ગે ગઈ.
આ પ્રમાણે ભાટાની કથાના અંત આણે છે: મેં સારી વાત કહી છે. જગદેવની આ વાત સાંભળ્યાથી, સત્યતા, અરાષ, હિંમત, ધૈર્ય, શૌર્ય, “ ડહાપણ, ઉદારતા, એ સર્વે નીકળી જાય છે. આ જગદેવની વાત રાવ અને ૧' રણધવલ તે નરવર્મદેવ જે ઈ. સ. ૧૧૦૪ થી ૧૧૩૩ સુધી થયેા તે એક હશે.
૨. ઉ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat