________________
ફાર્બસ અને ગૂર્જરકલા તથા કવિ.
થવા માંડ્યાં. તેનું લ એ થયું કે ગૂર્જરાતનું કલ્યાણ કરવામાં તેણે પેાતાનું તનુ, મન અને ધન અર્પણ કરવા સંકલ્પ કર્યો. હસ્તલિખિત ગ્રંથના શેાધ અને સંગ્રહ થવા માંડ્યા. ખુણે ખેાચલે ભરાઈ રહેલા ભાટ ચારાદિ કવિએને ખાળવાના પ્રયત્ન ચાલ્યા. માનવેલીનાં મૂળિયાં જેવા સુકાઈ જતાં જતાં કાઈ કાઈ વંચી ગયેલા કવિલેાકને પણ આમંત્રણુ-જલ જઈ પહેાંચ્યું. કવિઓના આદર સત્કાર થવા માંડ્યો.
જે કવિએના સમર્થં પૂર્વજો દીર્ઘદષ્ટિ રાજ્યકર્તાઓના પ્રીતિપાત્ર હતા. અને તેઓને સ્વધર્મમાં સ્થાપિત કરતા, અને સદભિમાનથી પ્રતાપી યશાલેાભી રાજા પાસે માન માગી સૂચવતા કેઃ—
કવિ ના મિલે તાહિકું કાન જાને,' અને આવા આશયનું કવતા કેઃ“માનત હૈં સુજાન, સકલ જાનત હૈ જહાન,
જસકે જો ગરજવાન તે આપ હિ મેલાયેંગે;
સુજાન ખી અજાન હેાય (અત્રનું ચરણુ હસ્તગત નથી). દેયંગે ન માજ તેા નિદાન પસ્તાયેંગે;
કીર્તિકા કટાર શિક્કા સહિ હૈ અમારે હાથ, જેસે જેતી અંગે તેસે તેતી પાવંગે; કહતહે કલ્યાણ ભૂપ માનિયેા સુજાન અમ માર્ગેગે દાન તા કવીન્દ્ર ક્યું કહાવેંગે. માંગ માંગ લેનહાર, માંગે પર દૈનહાર, એસે એશહુરદાર જહાન ખીચ જેતે હૈ, માગે બિન દેનહાર, દીયે ખીન લેનહાર એસા મેં શેાધતા હું નીતિમાન કેતે હૈઃ માગે નામરદ જાય, મરદ જાય માગે ન, મરદાંકું મરદ દાન મના મના દેતે હૈ; કહેત હૈ કલ્યાન ભૂપ માનિયેા સુજાન તુમ હમ મરહુંકા દાન તે માન સહિત લેતે હૈં.”
૭
પૂર્વેના સ્વતંત્ર કવિએ દીનદાન લેતા નહિ, અને નહિ, પરંતુ ખલદાન લેતા, અને ખલને દંડ દેતા, તે અને માન્ય હતા. તેએ સ્વબલ સમજતા અને અયાચક અને જ્યારે યાચના કરતા ત્યારે પણ તે કાઈ સામાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મિથ્યા માન દેતા
માનવાન, માનદ તથા પ્રઢ રહેતા જન પાસે નહિ,
www.umaragyanbhandar.com