________________
રાસમાળા
શેખ (સેલ ) રાઠોડના પ્રતાપવાન પુત્રે સેના સહિત યાત્રા કર
સનલ રાણી જે કુડધર રબારીને ત્યાં ઉછરેલી કોઈ અપ્સરા કહેવાતી કન્યા હતી તેની વેર ફલ જામ, પરણ્યો હતો. તેને પુત્ર લાખે સૂર્યની જતના પ્રકાશ જેવો શાકે ૭૭૭નિ શ્રાવણ સુદી ૭૮ ને સોમવારે)ને દિવસે જન્મે હતો.
છપય-શાકે નવ એકમેં, માસ કાર્તિક નિરંતર,
પિતાનેર છલ ગ્રહે, સાહડ દાખે અતધર, પડે સમા સો પનર (૧૫૦૦) પડે સેલંકી સખટ (૧૦૦)
સે ઓગણિસ (૧૯૦૦) ચાવડા, ભૂવા રાજરક્ષણવટ પાતલે ગાવવા મંગલ લઈ, હાધમલ સેલસિંહના આશરે;
આઠમે પક્ષ શુક્ર ચાંદણે, મૂળરાજ હાથ લાખે મરે. આ ઉપરથી જણાશે કે શિયાળને હાથે લાખો મરાય નથી પણ મળરાજના હાથથી મરાયો છે. જુવે પૃ. ૮૧ ની નોંધ-કચ્છી કવિતા -
અચી ફુલાણી ફરેરો, રા મંડાણું,
મૂળરાજ સાંગ ઉખતી, લાખો મરાણું. લાખ) આલાણી આવીને મૂલ્યો, એટલે પરસમાં આવ્યો, લડાઈ મંડાઈ, મૂળરાજે સાંગ (બરછી) મારી તેથી લાખે મરાયો. વળી પ્રબંધ ચિંતામણિમાં મેરૂતુંગથી પણ આધાર મળે છે કેઅનુષ્યકતાવાન ચેન અક્ષરોમ વિતતા
सूत्रितस्तत्कलत्राणां बाष्पावग्रहनिग्रहः॥ आर्या-कच्छपलक्षं हत्वा सहसाधिकलम्बजालमायातम् ।
संगरसागरमध्ये धीवरता दर्शिता येन ॥ જેમ અગ્નિમાં લાખ હોમ કરનાર અનાવૃષ્ટિને નિગ્રહ કરે છે તેમ પોતાના પ્રતાપ રૂપી અગ્નિમાં લક્ષ-લાખો ફૂલાણી)નો હેમ કરનાર (મળરાજ) તેણે તેની સિયાનાં આંસુવડે અનાવૃષ્ટિનો નિગ્રહ કર્યો એટલે અતિવૃષ્ટિ કરી).
જેમ સમુદ્રમાં માછી પિતાની પસારેલી જાળમાં આવતાં લક્ષ કચ્છપ એટલે કે કાચબા આદિ જળચરેને મારે છે તેમ કચ્છપતિ લક્ષ-લાખા ફુલાણીને (મળરાજે) પોતાની વિસ્તારવાળી જાળમાં લઈને સંગ્રામ રૂપી સાગરમાં હણને (ધીવતા) માછીપણું પ્રકટ કર્યું. વળી વર્સિૌમુવીનો કર્તા સામેશ્વર લખે છે કે –
सपत्राकृतशत्रूणां संपराये खपत्रिणाम्।
महेच्छकच्छभूपालं लक्षं लक्षीचकार यः॥ શત્રુઓનાં અંગમાં ઠેઠ પછાં સુધી પ્રવેશ કરનારાં પિતાનાં બાણને મૂળરાજે હેટી ઇચ્છાવાળા કચ્છભૂપાલ-લક્ષ-લાખા)ને યુદ્ધમાં લક્ષ કરો (તાક).
૧ જયચંદ્ર કુમાર શેખ (સલાજી) રાઠોડ તે સિયાજીનો બાપ. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com