________________
મૂળરાજ સોલંકી
७८
કચ્છના લાખા જામે આ સમયે લ્હેણ ાવ્યું કે જે મારા મિત્રને મૂકી દે તા હું ખંડણી આપું, પણ અહિલવાડના રાજાએ તે સ્વીકાયું દેહાવાતી ગાય, વાછડાંને ખાતી ગાય, વાંજણી ગાય, તેની પેઠે એ બે પૃથ્વી રૂપ ધેનુના પાળનાર, હણુતા નહતા.
“શ્રોત્રિય કઠ, કાલાપ પાઠક, કૌત્સાપાધ્યાય, એમને જેમ ધૂર્ત ફટ છેતરે છે તેમ સૌરાષ્ટ્ર (ગ્રાહરિપુએ) ચૌલુક્ય(મૂળરાજ)નાં અસ્ત્રના પ્રહારથી વંચી જવા માંડ્યું. “એ દૈત્યશ્રેષ્ઠે ગર્ભિણી ઘેાડીના ગર્ભ છૂટી પડ્યા એ રીતે, ઉત્તમ ગદા, ગર્જના કરીને ગૂર્જરભૂપતિ ઉપર ફેંકી.
“યુવાન છતે પણ માથે તાલવાળા, યુવાન છતે પણ બુદ્ધિથી વૃદ્ધ, જીવાન છતાં પળિયાંવાળા, એવા રાજપુત્રે (મૂળરાજે) હશીને તેના (ગદાને) શક્તિથી ભંગ કર્યો.
“તીખું ભાજન કરવાથી પાણીવાળી થઈ હેાય તેમ અશ્રુ સહિત આંખવાળા ગ્રાહરિપુ ક્રોધથી કપાળે ચઢાવેલી કરચલીથી યુવાન છતે વળિયાં પડેલા વૃદ્ધ જણાયે. “સરખે સરખા જાડા ખે હાથથી, ખાવાનું અન્ન હોય તેમ, લીલા માત્રથી જ, એણે લેાઢાના સર્પ જેવાં બે શંકુ પકડીને (મૂળરાજ ઉપર) ટ્રૅકર્યાં.
કુમારી પત્રિાજિકાના શાપ જેવાં દુ:સહ, કે કુમારી શ્રમણાના શીલ જેવાં તીક્ષ્ણ તીરથી તેને (શંકુને) ચાલુકયે તેડી નાંખ્યાં.
“અન્યાન્ચને છેતરવાની બુદ્ધિથી ફેંકાયલા તીરથી એ ઉભયે, પક્ષી સહિત પ્લક્ષ અને ન્યત્રેાધના વૃક્ષ જેવા રાજે છે.
“તેમને સ્નિગ્ધ વાણી અને અંગવાળા તથા પીઠછત્રાપાનહાદિ ધારણ કરતા, નારદ મુનિએ, ધવખદિરપલાશાદિમાં ભરાઈ રહીને જોયા.
“પછી ભમર ચડાવીને, રાષથી વાંકી દાઢી કરીને, ભયાનક અને ફાટી ગયેલા ડાળા સહિત, અતિ ભયાનક ભુજવાળેા, એ દૈત્ય, વાનરની પેઠે કૂદીને, કીર્તિ તથા યુદ્ધનાં માતા રૂપ છરી અને ખ લઈ, જે હાથી ઉપર ચૌલુક્ય બેઠા હતા તે ઉપર ચડ્યો. “એ બે અતિ દૃર્પવાળા, યમપુત્ર જેવા, હાથમાં તરવાર અને છરી લઈ, પિત્રાઈ બાઝયા હાય એમ, એકજ હાથી ઉપર લડવા લાગ્યા.
“કુંદકુમારનાં માતાપિતા (શિવ પાર્વતી) અને પ્રધુમ્રનાં માતપિતા (વિષ્ણુલક્ષ્મી) તારા ઉપર સાજ રૂઠચાં છે એમ કહેતાં ચૌલુકયે દૈત્યને (ચાહરિપુને) ભૂમિ ઉપર પાડ્યો. શિવનાં સાસુસસરાના પુત્ર (મૈનાક) જેવા દુર્ધર એવા એણે, કૂદી પડીને, જેનાં સાસુસસરા રડતાં રહ્યાં એવા(ચારિપુ)ને હાથીની વરતથી બાંયે।.
ઇન્દ્ર અને ઇન્દ્રાણીના પુને અલિની પેઠે બાંધનારને, એને, વિષ્ણુની પેડે, ઇન્દ્ર તથા ઇન્દ્રાણી તેમ ગાગ્યે અને વત્સ કુટુમ્બના બ્રાહ્મણે। સ્તવવા લાગ્યા.
“આ ગાયા, આ વાડાં, આ ઘેાડા, આ રૂરૂ, સર્વ વરાથી જાઓ! એમ એ (ગ્રાહરપુ) પકડાયા પછી ખેાલતા ક્રોધ કરીને લક્ષરાજ (લાખેા ફૂલાણી) ધાયેા. વસ્ત્ર, અંગરાગ, માલા, એ બધાંને શ્વેત કરતેા (તે), ચૌલુકય પાસે આવી ખેલ્યો:હે મૂળ નક્ષત્રમાં જન્મેલા ! આજ હું યુદ્ધે ચડયો છું, ત્યાં તારા ચન્દ્રે પુષ્ય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com