________________
વનરાજ
“ આદન, અથવા જેએ પેાતાના કાન વિંધાવે છે, એવા (કાનટા) લેાકાતે “ મલ્હાર રાજા છે. આ મલ્હાર રાજા આખા હિન્દુસ્તાનમાં વિખ્યાત છે; અને ત્યાંના ખીજા રાજાએ, અગર જે કે પોતપોતાના રાજ્યમાં સ્વતંત્ર
<<
((
<<
**
છે, તે પણુ, મલ્હારની આ અસાધારણ શક્તિ અને શ્રેષ્ઠતા માન્ય કરે છે. જ્યારે તે પેાતાના પ્રતિનિધિ મેકલે છે ત્યારે તેના માનની ખાતર તે તેમને અતિ સત્કાર કરે છે. આર્બ લેાકેાની રીતિ પ્રમાણે આ રાજા “ દેદીપ્યમાન તુષ્ટિદાન આપે છે, તેની પાસે હાથી, ઘેાડા ધણા છે, અને તેને ભંડાર પણ ભરપૂર છે, તેને ત્યાં ચારતેરિયન ડ્રામ નામનું રૂપાનાણું ચાલે છે. આ શિક્કા આરંભિક દ્રામ કરતાં અર્ધો દ્રામ વજનમાં વધારે છે; રાજાની મ્હારને તેમાં સિક્કા પાડવામાં આવે છે, તેનાથી પ્રથમ થયેલા રાજાના છેલ્લા વર્ષથી એટલે તે જે સાલમાં ગાદિએ ખેડા હેાય તે સાલ તેના ઉપર છપાય છે. આર્બ લેાકેાની પેઠે મુસલમાની સનથી તેમનાં વર્ષ ગણાતાં નથી, પણ પેાતાના રાજાએ.ના વર્ષથી ગણે છે. તેમના રાજાએમાંથી ધણા રાજાએ << મહુ વર્ષ સુધી જીવ્યા છે. અને ધણાએએ પચાસ વર્ષ ઉપરાંત રાજ્ય કચાં “ છે. આબે લેાકેા ઉપર તેએ કૃપાદૃષ્ટિ રાખતા હતા તેથી તેઓ માને છે કે અમારા લાંખા આવરદા થયા અને અમે ધણાં વર્ષ સુધી રાજ્ય ભાગવ્યું. ખરૂં જોતાં, આ રાજાઓ કરતાં આર્ખ લેાકેાના ઉપર અંતઃકરણથી વધારે પ્રીતિ ‘રાખનારા બીજા કાઈ નથી, અને તેઓની પ્રજા પણ આપણે માટે તેવા જ ભાવ રાખે છે.
66
tr
((
"C
66
(c
ઃઃ
66
ર
66
**
''
જેમ ખુશરૂ અને ખીજા સામાન્ય નામ હોય છે તે પ્રમાણે મલ્હાર એ નામ પણ આ સર્વ રાજાએને સામાન્ય રીતે લગાડવામાં આવે છે, તે કંઈ વિશેષ નામ નથી. જે દેશમાં આ રાજાની સત્તા ચાલે છે તે દેશ કમકમ (Kamkam) નામના પ્રાન્તના કિનારાથી શિરૂ થાય છે, તે ભૂમિને માર્ગે ચીનની સરહદ સુધી જઈ પ્હોંચે છે. તેની આસપાસ તેની સાથે લડનારા
(6
"(
ઃઃ
રઃ
૪૭
'
ઘણા રાજાઓનાં રાજ્ય છે, તે પણ તે તેએના સામેા ચડતા નથી. આ રાજાએ માંહેલા એક રાજા હુરઝ (Haraz) કરીને છે તેની ફેાજ ઘણી વધારે છે. અને હિન્દુસ્થાનના બીજા સર્વ રાજાએ કરતાં તેનું જોર ઘેાડા
'
એની ખાખતમાં ઘણું છે; પણ તે આબતે શત્રુ છે; અગર જો તેવે
tt
“છે ખરા, તેા પણ તેની સાથે તે કબૂલ કરે છે કે આર્ષોંના રાજા સર્વ રાજાઓમાં શિરામણિ છે; મુસલમાને વિષે એના જેટલે ધિક્કાર હિન્દુસ્થાનના ખીજા કાઈ રાજાને નથી. તેનું રાજ્ય ભૂશલાકા ઉપર છે. તેમાં ધણું દ્રવ્ય છે ? ઊંટ તથા ખીજાં ઢાર પણ ઘણાં છે. ત્યાંના લેાકેા રૂપું
<<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
CC
<<