________________
વનરાજ
૪૫
ચાગરાજ ઘણાં વર્ષ સુધી જીવ્યે અને પાંત્રીશ વર્ષ રાજ્ય કરીને ચિતા ખડકાવી અળી મુવા.ર
યાગરાજની પછીના તરતના થનારા ક્રમાનુયાયી વિષેની વાત, ચૈાગરાજની વાત કરતાં પણ આપણા હાથમાં ઘેાડી આવી છે. તેને કુંવર ક્ષેમરાજ ક્રોધી સ્વભાવના હતા, અને તેને લીધે તેને કાઈની સાથે બનતું નહિ. તે પેાતાનાં સગાંનાથી જૂદો પડ્યો હતો. તેમ છતાં પણ તેણે પેાતાના રાજ્યભંડારના વધારા કયો હતા. તે ૨૫ વર્ષ રાજ્ય કરીને ઇ॰ સ૦ ૮૬૬ માં મરણ પામ્યા.
પછી ક્ષેમરાજના પુત્ર શ્રીભૂવડ ગાદિયે બેઠો. તેણે ઈ સ૦ ૮૯૫ સુધી રાજ્ય કયું. તેનું રાજ્ય સલાહશાન્તિથી ભરેલું અને ચડતું થતું ચાલ્યું. તેની સામેા કેાઈ શત્રુ થયા નથી.
તેના પછી વેરીસિંહ થયા તેનું રાજ્ય તેના પિતા ભૂવડના કરતાં વધારે માથાકૂટભરેલું ચાલ્યું. તે જંગલિયાના સામેા થયે અને તેમાં તે જિત પામ્યા.—યુદ્ધમાં લડતાં તે કદિ હાર પામ્યા નથી.” તેને તેના બુદ્ધિશાળી પ્રધાનના આશ્રય હતા. અહિં જે પરદેશના લોકા સાથે લડાઈ થવાનું લખ્યું છે તે વિષેને કશે! પત્તો હાથ લાગ્યા નથી.
વૈરીસિંહની પછી તેને પુત્ર રત્નાદિત્ય અથવા મુસલમાની તિહાસ
૧. યાગરાજના સમયમાં ચિત્તાડમાં ખેમાન રાજા (ઈ. સ. ૮૧૨થી ૮૩૬ સુધી) રાજ્ય કરતા હતા તેના ઉપર સુસલમાનોએ હલ્લા કરયા હતા એમ હે છે; તેમાં ગુજરાતમાં પછીથી પ્રસિદ્ધિ પામેલા રાજા સાથે નીચે લખેલા પણ ગેહેલેાટી રાજાને આશ્રયે આવ્યા હતા માંગરોલથી મકવાહન; તારાગઢથી (તારિંગા ?) રેહેવર; પટ્ટણથી રાજવંશી ચાવડા; સિરાહીથી દેવડા; જુનેગઢથી જાદવ, પાટડીથી ઝાલા, ચાટિયાલાથી ( ચાટયલા ) અલ્લ; પિરમગઢથી ગેાહિલ. ભુસલમાનેાની સામે ચૈાગરાજને ખેલાવ્યા હતા એવું અમને મળેલા આધાર ઉપરથી જણાતું નથી, તેમજ ગુજરાતમાં એટલા બધા પ્રાચીન કાળથી, સૈારાષ્ટ્રના યદુ અને અળવંશ સિવાય જે જાતિના રાન્તએનાં નામ ઉપર લખ્યાં છે. તે જાતિયે ત્યારે હૈયાતીમાં હેય એમ જણાતું નથી. ( ગ્રન્થકર્તા.)
ઉપરની ટીપમાં તારાગઢનું નામ કૌંસમાં તારિંગા લખ્યું છે તે ભૂલ છે કારણ કે પૃથીરાજ રાસામાં અજમેરનું નામ તારાગઢ લખેલું છે માટે કૌંસમાં અજમેર જોઇએ. ૨. ઉ.
૨. પેાતાના કુમારેાની ઉપર લખ્યા પ્રમાણે અયેાગ્ય વર્તણુંક ઉપરથી પ્રાયેાપવેશન ત્રત ધારણ કરી ૧૨૦ વર્ષની વયે સં. ૮૯૭ માં ચિતાપ્રવેશ કર્યો. ૨. ઉ.
૩ તેનું ખીજું નામ રાજા પીથુ હતું. ૪ સુસલમાન ઇતિહાસકારે એહીરસિંગ અથવા વીરસિંહ નામ લખ્યું છે, વળી વિજયસિંહ નામ પણ લખવામાં આવ્યું છે, ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com