SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા જુસ્સાની વાતા ચાલી, અને તે રાજવંશી છતાં, તેના દેખાતા જૂદા ડાળ માત્ર નામના જ છે એવું તે જ ઉપરથી જણાઈ આવવા લાગ્યું. બ્હારવટિયાને જે આક્તે વેઠવી પડે છે તે વેડી શકાય એવડા તે મ્હોટા થયા ત્યારે પેાતાના મામા શૂરપાળની સાથે હલ્લા કરવામાં સામેલ થયા. તેમાં તેણે સ્વપરાક્રમથી સારૂં નામ કાઢાડ્યું; શૂરવીરપણાનેા ભાસ કરાવતું તેણે રાજચિહ્ન ધારણ કરયું તેથી તેના સાથિયાને ઘણી હિમ્મત આવી. વળી પેાતાના સ્વાધીનમાં જે રાજ્ય થવાનું છે તે જાણે તાબામાં આવી ગયું હેાયની એમ સમજીને માન અને અધિકારની જગ્યાએની હેંચણુ તેણે અત્યારથી કરવા માંડી. શ્રીદેવી એક વ્યાપારીની સ્ત્રી હતી, તેણે તેની સારી પરાણાગત કરી હતી તેથી તેને કહ્યું હતું કે “હું જ્યારે પાટ બેસીશ ત્યારે તારે હાથે રાજતિલક કરાવીશ.” રજન્મ અથવા ચાંપા કરીને એક વ્યાપારી હતા, જે સ્વપરાક્રમથી અને યુદ્ધકળાથી પ્રખ્યાત થયા હતા, અને જે પછી ચાંપાનેરને વસાવનાર થયા તેને પ્રધાનપદવી આપી. અનહિલ જે પેાતાની << ૪૦ આ બાળક જ્યારે મ્હોટા થયા ત્યારે તેણે લાર્ડ રેન્ડાના જીવ બચાવ્યેા તેથી તેણે લશ્કરમાં તેને નાકરી આપી, પણ એ લાર્ડના વારસ ગ્લેનલેવન હતા તે આ છેકરાને ધિ:કારતા હતા તેથી તેણે લાર્ડને એમ સમજાવ્યું કે આ કરી લેડી રેન્ડાલ્ફ સાથે ઘણી યેાગ્ય છૂટ લે છે. આ વ્હેમ ભરાયા તેથી એક સમયે પે'લા છેકરા પેાતાની ખરી મા લેડી રેન્ડાક્ પાસે ગયા હતા તેવામાં તે લાર્ડે તેને ઘેરી લઈ તેના ઉપર હુમલા કરચો. આ મારામારીમાં ગ્લેનોવનને છેકરાએ મારી નાંખ્યા. એટલે લાર્ડ રેન્ડાલ્ફે તે છેક્શને મારી નાંખ્યા. પાછળથી જે ખરી વાત હતી તે લાર્ડના જાણવામાં આવી ગઈ ને લેડી રેન્ડાલ્ફ ઉંચી જગ્યાએથી પડતું મેલીને મરી ગઈ. આ વેળાએ ડૅનમાર્કને કાટલુંડ વચ્ચે લડાઈ ચાલતી હતી તેમાં લાર્ડે પાતે જતા રહ્યો. ૧ કુમારપાલ તિવાળા તથા સેત્તુંગ એમ લખે છે કે, વનરાજ કાકર ગામમાં પેાતાના મામા સાથે એક વેપારીના ઘરમાં ચારી કરવા ગયા હતા. ત્યાં ઘરેણાં આદિ માલ હાડયા ને દહીંના ગારસમાં તેના પંજો પડતાં તે બધા માલ મૂકીને જતા રહ્યો. ખીજે દિવસે વાણિયાની અેને ગેારસમાં પંજાની રેષાએ જોઈ ધાર્યું કે “આવી રેષાવાળા આ “કાઈ ભાગ્યવાન્ મહાપુરુષ છે અને એ મારા ભાઈ જેવા છે માટે તેને જોયા વિના મારે “ભાજન કરવું નહિં.” રોધ કરાવતાં વનરાજના પત્તો લાગ્યા, તેને પેાતાને ઘેર બાલાવી ભાઈ ગણી ભાજન કરાવ્યું, અને આશ્રય માટે નાણું માપી ઉપકૃત કરયા. વનરાજે પેાતાને રાજ્ય પ્રાપ્ત થાય તે પેાતાના પટ્ટાભિષેકસમયે તેને પેાતાની વ્હેન ગણી તેના હાથથી તિલક કરાવવા વચન આપ્યું. ૨. ઉ. ૨ કુમારપાલ ચિરતના લખનાર અને સેજીંગના લખવા પ્રમાણે એક દિવસ વનરાજ પેાતાના સેાતિયા સહિત વગડામાં ફરતા હતા ત્યાં માર્ગમાં જન્મને (જામ્માક) લૂટવા રાયા, તે વેળા જમ્મુની પાસે પાંચ ખાણું હતાં, તેમાંથી, એ વિળ નણી ભાગી નાંખ્યા, તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે એકેકાને માટે અકેક બસ છે માટે વધારાનાં એ મૈં ભાગી નાંખ્યાં. આ જમ્મુ વાણિયા કેવા તાકાડી છે તેની પરીક્ષા કરાવી તેથી પ્રસન્ન થઇને વનરાજે તેને કહ્યું કે “મારા પટ્ટાભિષેકને સમયે તમને મારા મહામાત્ય કરાવીરા.” પછી શમ્ભલાદિ આપીને વાણિયા ચાલ્યા ગયા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy