________________
જયશિખરી ચાવડેા
રાજા ભૂવડે ક્રુચ્છ અને સેરઠના રાજાને જિત્યા અને ગૂજરાતની શાભા જોઈને તેને ત્યાં રહેવાનું મન થયું; પણ તેના સલાહકારાના હેવાથી તેણે જાણ્યું કે હજી તેા શૂરપાળ એક બાજુમાં કાંટાની પેઠે ખુંચતા રહ્યો છે તેથી આસપાસના રાજાએ ઉપર ખંડણી ખેસાડીને અને ગૂજરાતમાં પેાતાના એક એ ડરાવીને પેાતાને દેશ ગયા.
<<
શૂરપાળ, પાતે, પોતાની અેનને નિર્ભય ઠેકાણે રાખીને પાછા આવ્યા ત્યારે જયશિખરી મરાયા હતા, તેથી પ્રથમ તેા એકાએક તેના મનમાં ઉભરા ભરાઈ આવ્યા કે, “ મારે પણ લડાઈમાં પડવું તે એની પછવાડે મરવું.” પણુ પછી તેણે વિચાવ્યું કે, “હું જો લડાઈમાં મારયો જઈશ તે ભૂતડનું રાજ્ય “નિષ્કંટક થશે; જે બનવાનું હતું તે બની ચૂકયું છે, આગળતે માટે હવે વિચાર“વાનું છે. જો ભાગ્યયેાગે મારી વ્હેનને પુત્ર પ્રસવશે તે ગુજરાતનું રાજ્ય “હું પાછું મેળવીશ; મારા આશ્રય વિના એ કામ બનશે નહિ.” પછી તે પેાતાની મ્હેનને ખેાળવાને નીકળી પડ્યો. પણ તેને તેને કશે! પત્તા લાગ્યા નહિ. કેટલાક અે છે કે તેને મ્હોં બતાવવાની શરમ લાગી તેથી તે સારી વેળાની વાટ જોતા ગિરનાર પર્વતના વનમાં ઉપરકેાટમાં વ્હેઠાણ કરી રહ્યો.
૩૩
66
આણીમગ શૂરપાળના ગયા પછી રૂપસુંદરીને એક સીલિયે જોઈ, તેને કાઈ મ્હાટું માણસ જાણી માન દઈ હેવા લાગી:- વ્હેન ! આ વનમાં મારા ભેગાં તમે ર્ડા. ફળઝુલ, શાકપાન ખાવા સારૂ પર્વતમાંથી મળી આવશે, અહિં તમારે કાંઈ ભય નથી. ” આવી વાત સાંભળીને પ્રસવ થાય ત્યાં સુધી રહેવાને તેણે માન્ય કહ્યું, પછી તેને પુત્રને પ્રસવ થયા. સંવત્ ૭પર ના વસંત ઋતુમાં વૈશાખ શુદિ ૧૫ ને દિવસે સૂર્યના ઉદયની વેળાએ આ પૃથ્વીના સૂર્યના ઉદય થયા; તે મહાપરાક્રમી અને ગૌબ્રાહ્મણપ્રતિપાળ થવાને જ સુજાયા. તે દિવસે સૂર્ય નિર્મળ ઉગ્યા, આકાશ પણ નિર્મળ થયું, નદીનાં જળ પણ નિર્મળ વ્હેવા માંડ્યાં, અને બ્રાહ્મણાના યજ્ઞકુંડમાંથી ધૂમાડા નીકળવા માંડ્યો નહિ, તેથી, લેાકેાએ જાણ્યું કે કેાઈ વીર પુરૂષને જન્મ થયેા.
જેવામાં કુંવર છ મહિનાનાર થયા હતા તેવામાં, રણમાંથી જતાં એક યતિએ, ઝાડની ડાળિયાએ બાંધેલું ખાયું દીઠું અને ત્યાં આવીને જીવે છે તે
**
૧ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજા જયશિખરીની મદમાં આવ્યા હતા તે હાસ્યા તેથી ભૂવડે કચ્છમાંના વાગડ ભાગમાં ગેડી (ધૃતપદી) તથા ગરડામાંના હાલના નખત્રાણા તાખાના ગુતરીમાં સાલંકી રજપૂતનાં થાણાં બેસાડ્યાં. વનરાજ ચાવડે પેાતાનું રાજ્ય પાછું મેળવ્યું ત્યારે આ થાણે આવેલા સાલંકિયા ત્યાંના ધણી થઈ પડવા. ૨. ૭. ૨ અંગ્રેજીમાં ૭ વર્ષ છે તે ભૂલ છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com